Last Updated on March 26, 2021 by
કોરોના વાયરસે પાછલા વર્ષે જ્યારે લોકોને ઘરમાં કેદ રહેવા માટે મજબુર કર્યાં હતાં. ત્યારે ઘણા પ્રવાસી મજૂરો માટે સોનુ સુદ ભગવાન બનીને આવ્યો હતો. કેટવાક લોકોએ તેને રીયલ હીરો કહેવામાં આવે છે. તો કોઈ ભગવાન માનવા લાગ્યાં છે. પ્રવાસી મજૂરો, કારીગરો અને બહાર ભણતા બાળકોને તેને લોકડાઉનની વચ્ચે દેશમાં સુરક્ષિત તેના ઘર સુધી પહોંચાડવાનું કામ કર્યું હતું. આ કામ માટે તેને ઘણા પુરસ્કારોથી નવાજવામાં આવ્યાં છે. હવે સોનુ સુદે એક વખત ફરી આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર એવોર્ડ મળ્યો છે. જેનો ઉલ્લેખ તેને ટ્વિટ કરીને કર્યો છે.
રીલ હીરોથી રીયલ હીરો બનેવા સોનુ સુદે ફોર્બ્સ તરફથી લીડરશીપ એવોર્ડ 2021 દેવામાં આવ્યો છે. સોનુ સુદને કોવિડ-19 હીરો બતાવવામાં આવોય છે. તેને ટ્રોફિનો ફોટો ટ્વિટ કરીને આ એવોર્ડ માટે હાથ જોડીને આભાર માન્યો છએ. કોવિડના કારણે સોનુએ આ એવોર્ડને વર્ચુઅલ રીતે સ્વિકાર કર્યો છે.
Humbled ? pic.twitter.com/Y4aESniX7K
— sonu sood (@SonuSood) March 25, 2021
સોનુ સુદના આ ટ્વિટ જોયા બાદ પ્રસંશકોએ શુભેચ્છાઓ પાઠવી
લોકડાઉન બાદથી સોનુ પાસે મદદ માંગવાનો સીલસીલો જે શરૂ થયો હતો તે હજુ સુધી રોકાયો નથી. સોનુ પાસે લોકો સતત મદદ માંગી રહ્યાં છે અને એક્ટર સહાયતા દેવાની તમામ કોશિષ કરી રહ્યાં છે. હજુ પણ તે લોકોની બીમારી અને બાળકોના ભણતર માટે માગવામાં આવતી મદદ માટે દિલ ખોલીને મદદ માટે હાથ આગળ કરી રહ્યાં છે.
Remember coming from Moga to Mumbai on an unreserved ticket.
— sonu sood (@SonuSood) March 20, 2021
Thank you everyone for all the love. Miss my parents more. @flyspicejet pic.twitter.com/MYipwwYReG
તમને જણાવી દઈએ કે, સોનુના આ સરાહનીય કામને જોતા એરલાઈન્સ સ્પાઈસ જેટે ખાસરૂપે તેનો આભાર માન્યો હતો. કંપનીએ સોનુ સુદના સરાહનીય કાર્યોને લઈને તેને અનોખી રીતે સમ્માનિત કર્યાં હતાં. ડોમેસ્ટિક એરલાઈન્સ કંપની સ્પાઈસ જેટે સોનુ સુદને સેલ્યુટ કરતા પોતાની કંપનીના સ્પાઈસ જેટ બોઈંગ 737 ઉપર તેની એક મોટો ફોટો લગાવવામાં આવ્યો છે. આ ફોટાની સાથે સોનુ માટે અંગ્રેજીમાં એક ખાસ પંક્તિ પણ લખવામાં આવી છે. અ સૈલ્યુટ ટુ ધ સેવિઅલ સોનુ સુદ અર્થાત મસીહા સોનુ સુદને સલામ.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31