GSTV
Gujarat Government Advertisement

સિક્રેટ વાતો: આ સિંગરે પોતાની પ્રેગ્નેંસી છૂપાવવા માટે કરતી હતી આવા જૂગાડ, કર્યો મોટો ખુલાસો

Last Updated on March 2, 2021 by

ગાયિકા એલી ગોલ્ડીંગે એ વાતનો ખુલાસો કર્યો છે કે, પોતાની પ્રેગ્નેંસી ખબર છુપાવવા માટે છ મહિના સુધી તેણે પોતાના પતિ કૈસ્પર જોપલિંગના કોટનો સહારો લીધો હતો. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, એક બ્રિટિશ કૂકરી ચૈટ શો પર વાત કરતા એલીને પૂછવામાં આવ્યું હતું કે, તેની પ્રેગ્નેંસી કેવી ચાલી રહી છે. તેને કેવું લાગી રહ્યુ છે. આ સવાલોના જવાબ આપતા એલીએ કહ્યુ હતું કે, મેં છ મહિના સુધી મારા પતિનો કોટ પહેરતી હતી.

લોકડાઉને પણ કરી મદદ

એલી ગોલ્ડીંગ હાલમાં આઠ મહિનાથી પ્રેગ્નેટ છે. તેણે જણાવ્યુ હતું કે, લોકડાઉનના કારણે તેને પ્રેગ્નેંસીની ખબર છૂપાવવામાં ખૂબ મદદ મળી છે.

વૉક પર જતી વખતે રાખ્યુ ખૂબ ધ્યાન

તેમણે કહ્યુ હતું કે, હું ક્યાંય નિકળતી નહોતી. જો કે, વોક પર જતી વખતે હું ખુદને કવર કરી લેતી હતી. વધારે મુશ્કેલી પણ નથી આવી, લોકડાઉન હતું. લોકો ઓછા હતા. કોઈએ જોઈ જ નહીં.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો