GSTV
Gujarat Government Advertisement

ફટાફટ કરો/Electronics Days sale શરુ, અહીં લેપટોપ, કેમેરા અને ટેબ્લેટ પર મળી રહ્યું છે 50 સુધીનું ડિસ્કાઉન્ટ

sale

Last Updated on March 28, 2021 by

એમેઝોન ઇન્ડિયાએ ઇલેક્ટ્રોનિક્સ ડેઝ સેલ(Amazon Electronics Days sale)ની ઘોષણા કરી દીધી છે. આ સેલની શરૂઆત થઇ ગઈ છે અને આ 29 માર્ચ સુધી ચાલશે. આ સેલ દરમિયાન લેપટોપ, હેંડફોન, કેમેરો અને સ્માર્ટવોચ અને ટેબ્લેટની ખરીદી પર 50% ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. Amazon Electronics Days sale દરમિયાન Bank of Baroda અને Induslnd Bankના ક્રેડિટ કાર્ડ પર 10% વધુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. જો તમે 10,000 રૂપિયાની કિંમત વાળો સામાન ખરીદો છો તો એમાં 1000 રૂપિયા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળે છે.

Smartwatches Price Offers

શરૂઆત સ્માર્ટવોચ સાથે કરીએ છે. આ સેલ દરમિયાન Mi watch Revolve વોચને ખરીદી શકો છો, જે 8,999ની કિંમત પર લિસ્ટેડ છે. આ વોચ ઈમોલેડ ડિસ્પ્લે સાથે આવે છે, જે 110થી વધુ વોચ ફેસ સાથે આવે છે. આના પર કોર્નિંગ ગોરિલો ગ્લાસ 3ની પ્રોટેકશન આપવામાં આવી છે. સાથે જ Amazfit GTS હાલ 7,999 રૂપિયામાં ઉપલબ્ધ છે, જે પહેલા 12,999 રૂપિયામાં લિસ્ટેડ હતી.

Headphone Price Offers

boAt Airdopes 441ને 1999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ એયરબર્ડસ IWP ટેક્નોલોજી પર કામ કરે છે, જે ફોનને તાત્કાલિત કનેક્ટ કરવામાં મદદ કરે છે. એમાં Bluetooth v5.0, 35mAhની બેટરી છે. જે સતત 5 કલાક પ્લેબેક ઉપલબ્ધ કરાવે છે. એની સાથે એક ચાર્જિંગ કેસ પણ આવે છે. એ પહેલા 5999માં લિસ્ટેડ હતા. એની સાથે JBL C115TWS ઈયરફોન 4,499માં ઉપલબ્ધ છે.

Gaming Laptop Price Offers

Amazon

Lenovo Legion 5 ગેમિંગ લેપટોપ 80,990 રૂપિયામાં ઉપલબ્ધ છે, જેની કિંમત પહેલા 107,690 રૂપિયા હતી. સાથે જ સેલ દરમિયાન nasonic LUMIX G7 કેમરાને 38490 ખરીદી શકાય છે, જે ઘણા સારા સ્પેશીફીકેશનથી લેસ છે.

Tablets Price Offers

Samsung Galaxy Tab A7ને 16,999 રૂપિયામાં ખરીદી શકાય છે, જે પહેલા 20,999 રૂપિયાની કિંમતમાં લિસ્ટેડ હતા. Lenovo Tab M10 હજુ 13,999 રૂપિયામાં ઉપલબ્ધ છે, જે એના પહેલા 27,000 લિસ્ટેડ હતા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો