Last Updated on March 20, 2021 by
આપણામાંથી ઘણા એવા લોકો હશે જેને જૂના સિક્કાઓ એકઠા કરવાનો શોખ હોય છે. જો તમે પણ આમાના એક છો તો આ સમાચાર તમારી માટે છે. તમને જણાવી દઈએ કે 1 રૂપિયાનો સિક્કો તમને માલામાલ બનાવી શકે છે. 1 રૂપાયાના સિક્કાને વેચીને તમે લાખો કમાઈ શકે છે. ખાસ વાત એ છે કે તમારે આમા કંઈપણ કરવાની જરૂર નથી. તમારે એંટીક સિક્કાની ફોટો પાડીને વેબસાઈટ પર મુકવાનો રહેશે. જે બાદ લોકો તમારા સિક્કા માટે પૈસાની બોલી લગાવશે. અને તમે ઈચ્છો તેટલા ભાવમાં વેંચી શકો છો.
જાણો 1 રૂપિયાનો કયો સિક્કો તમને બનાવશે લખપતિ?
એક રિપોર્ટ અનુસાર ઈંડિયામાર્ટની વેબસાઈટ પર જૂના સિક્કા અને નોટોની નીલામી થઈ રહી છે. જો તે જૂની ચીજોને એકઠી કરવાનો શોખ રાખો છો તો તમારી આ આદત તમને લખપતિ પણ બનાવી શકે છે. જે માટે તમારી પાસે 19મી સદીનો 1 રૂપિયાનો સિલ્વર કોઈન હોવો જોઈએ.
5 લાખ રૂપિયા છે કીંમત
તમને જણાવી દઈએ કે, 1 રૂપિયાના સિક્કા ઘણા ખાસ છે. ઈંડિયામાર્ટની વેબસાઈટ મુજબ તેની કીંમત 5 લાખ રૂપિયા છે. તે ઉપરાંત તમે આ સિક્કાની બોલી દરમ્યાન ભાવતાલ કરી શકો છો.
અંહિ વેચી શકો છો સિક્કો
જણાવી દઈએ કે, ઈંડિયામાર્ટની વેબસાઈટ https://dir.indiamart.com/impcat/old coins.html પર આ નોટોને ઘરબેઠા સારી કીંમત પર વેચી શકો છો. આ પ્લેટફોર્મ પર આ નોટની જબરદસ્ત કીંમત મળશે. આ કમપનીઓની સાઈટ પર જઈને તમે આ નોટ સેલ કરી શકો છો. તેના બદલામાં તમને લાખો રૂપિયા મળી શકે છે.
વેબસાઈટ પર જોઈ શકો છો અન્ય પણ કેટલાક સિક્કાની કીંમત
ઈંડિયામાર્ટની વેબસાઈટ પર તમે 5 પૈસા લગાવીને 10 રૂપિયા અને એંટિક સિક્કા વેચી શકો છો. આ વેબસાઈટ પર દરેક પ્રકારના સિક્કાની પ્રાઈસ જાણી શકશો.
ફ્લાઈંગ હેર સિલ્વર ડૉલરની કીંમત છે 67 કરોડ રૂપિયા
ફ્લાઇંગ હેર સિલ્વર ડોલર એ અમેરિકાનો ઐતિહાસિક સિક્કો છે જે સૌ પ્રથમ બનાવવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઇંગ હેર સિલ્વર સિલ્વર સાથેનો સિક્કો 1794 માં બનેલા 1958 ચાંદીના ડૉલરમાંથી એક માનવામાં આવે છે.
અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કરોડોના મૂલ્યવાળા આ સિક્કાની ચકાસણી ખુદ જ્યોર્જ વોશિંગ્ટન દ્વારા કરવામાં આવી હતી. મેગેઝિનના જણાવ્યા અનુસાર ભારતીય ચલણ મુજબ એક સિક્કાની કિંમત 67 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે. આ સિક્કાને વિશ્વનો સૌથી મોંઘો સિક્કો પણ કહેવામાં આવે છે. અહેવાલ મુજબ, 2013માં, એક કલેક્ટરે આ ખાસ સિક્કો એક મિલિયન ડોલરમાં ખરીદ્યો હતો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31