Last Updated on March 29, 2021 by
જો તમે બાઇક ખરીદવાનું વિચારી રહ્યાં છો અને તમારુ બજેટ ઓછુ છે એટલા માટે નથી ખરીદી શકતાં તો આ ખબર તમારા માટે છે. જો કે દેશમાં નવા ઉત્સર્જન માનક BS6ને લાગુ કર્યા બાદ વાહનોની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. પરંતુ તમે શૉપિંગ કમર્શિયલ વેબસાઇટ Droomના માધ્યમથી સેકેન્ડ હેંડ બાઇક સસ્તામાં ખરીદી શકો છો. આ બાઇક તમને સ્માર્ટફોનની કિંમતથી પણ ઓછામાં મળી જશે.
Bajaj Pulsar 180cc
Droom વેબસાઇટ પર રજીસ્ટર આ બાઇક 2010નું મોડેલ છે અને તે કુલ 2,20,000 કિમી ચાલી છે. આ બાઇકની કિંમત 19,300 રૂપિયા છે. જો તમે આ બાઇકને ખરીદો તો તમે તેના સેકેન્ડ ઓનર હશે. સાથે જ ફર્સ્ટ ઓનર પાસે આ બાઇકની આરસી અને ઇન્શ્યોરન્સની કૉપી પણ છે.
Hero Passion
Droom વેબસાઇટ પર રજીસ્ટર્ડ આ બાઇક 2008નું મોડેલ છે અને આ બાઇક કુલ 54,500 કિમી ચાલી છે. આ બાઇકની કિંમત 15,500 રૂપિયા છે. જો તમે આ બાઇક ખરીદો છો તો તમે તેના ત્રીજા ઓનર હશે. સાથે જ તેના માલિક પાસે આરસી અને ઇન્શ્યોરન્સની કૉપી પણ છે .
Hero Karizma R
Droom વેબસાઇટ પર રજીસ્ટર્જ આ બાઇક 2021નું મોડેલ છે અને આ બાઇક કુલ 38 હજાર કિમી સુધી જ ચાલી છે. આ બાઇકની કિંમત ફક્ત 18,967 રૂપિયા છે. જો તમે આ બાઇકને ખરીદો છો તો તમે તેના સેકેન્ડ ઓનર હશો.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31