GSTV
Gujarat Government Advertisement

ખુશખબર: બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે હરભજન સિંહ, પત્ની ગીતા બસરાએ સોશિયલ મીડિયા પર જણાવી આ વાત

Last Updated on March 14, 2021 by

ભારતીય દિગ્ગજ ખેલાડી હરભજન સિંહ બીજી વાર પિતા બનવા જઈ રહ્યો છે. રવિવારે તેની પત્ની અને અભિનેત્રી ગીતા બસરાએ સોશિયલ મીડિયા પર અમુક તસ્વીરો શેર કરી આ પ્રકારની જાણકારી આપી હતી.

ગીતાએ ફોટો શેર કરતા જણાવ્યુ હતું કે, તે અને હરભજન જૂલાઈમાં બીજા વાર માતા-પિતા બનશે. આ કપલને એક પાંચ વર્ષની દિકરી હિનાયા પણ છે.

હરભજન અને ગીતાના સંબંધોની વાત કરીએ તો, આ બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આખરે 29 ઓક્ટોબર 2015ના રોજ લગ્ન કરી લીધા હતા.

હરભજન સિંહ આઈપીએલની આ સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સનું પ્રતિનિધિત્વ કરશે. ફેબ્રુઆરીમાં થયેલી હરાજીમાં છેલ્લી ઘડીએ કેકેઆરે તેને તેની બેસ પ્રાઈસ બે કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો