Last Updated on March 30, 2021 by
દેશમાં વધી રહેલા કોરોના વાયરસનાં કેસ વચ્ચે હવે 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ વયનાં લોકોનું રસીકરણ અભિયાન શરૂ થવા જઇ રહ્યું છે, સરકારે મોટી સંખ્યામાં લોકોને કોરોના રસીકરણ થઇ શકે તે માટે આ પગલું ભર્યું છે, હવે કોઇ પણ 45 વર્ષથી વધુ વયનાં લોકો કોરોના ડોઝ લઇ શકશે, વેક્સિન માટે લોકો ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ કરાવી શકે છે, અને હોસ્પિટલમાં જઇને પણ રસી લગાવી શકે છે.
જે લોકોની વય 45 વર્ષથી વધુની છે, તે બે પ્રકારે આ અભિયાનમાં જોડાઇ શકે છે, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન સચિન વાઝેએ આ બંને પધ્ધતીઓની માહિતી આપી છે, તેમણે જણાવ્યું કે કોવિનની વેબસાઇટ http://cowin.gov.in દ્વારા એડવાન્સમાં એપોઇન્ટમેન્ટ લઇ શકાય છે, જો કે, તમે એડવાન્સમાં રજીસ્ટ્રેશન નથી કરાવવા નથી માંગતા તો તમારે બપોરે બે વાગ્યા પછી તમારા નજીકનાં હોસ્પિટલમાં જઇને કોરોનાની રસી લગાવવામાં આવી રહ્યા છે, ત્યાં જઇને તમે કોવિડ-19 નો ડોઝ લગાવી શકો છો.
From April 1 all people above 45 yrs of age will be eligible for vaccination. Advance appointment can be booked through https://t.co/30GkxdeSKw. If you don't want to do this, you can go to your nearest vaccination centre after 3 pm & go for on-site registration: Union Health Secy pic.twitter.com/Y2Aul3kCJ5
— ANI (@ANI) March 30, 2021
અત્રે ઉલ્લેખનિય છે કે કોરોનાની બંને વેક્સિનનાં ડોઝ સરકારી હોસ્પિટલોમાં નદ્દન નિશુલ્ક છે. અને કોરોના વેક્સિન લાગવવા માટે ઓળખ પત્ર સાથે લઇ જવા અનિવાર્ય છે. આ માટે સરકારે આધાર કાર્ડ સહિતનાં 12 ઓળખપત્રો માન્ય કર્યા છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31