GSTV
Gujarat Government Advertisement

ફોટોગ્રાફીનો નવો ટ્રેંડ: મહિલાના પ્રાઈવેટ પાર્ટ્સમાં કૈમૈરો નાખીને લીધી તસ્વીરો, 90 સેકન્ડ સુધી પગ ફેલાવી બેસી રહી મહિલા

Last Updated on March 4, 2021 by

ન્યૂયોર્કની રહેવાસી એલેક્સેંડર વેઈસ અને તેની કલીગે A Women’s right to pleasure નામનું પુસ્તક લખ્યુ છે. આ પુસ્તકમાં એક નવા પ્રકારના ફોટો ટ્રેંડનો ઉલ્લેખ કરાયો છે. પુસ્તકમાં મહિલાઓ સાથે જોડાયેલી અમુક સમસ્યાઓનો પણ ઉલ્લેખ થયો છે. જો કે, આ તમામની વચ્ચે એક વાત એવી છે, જેના તરફ સૌ કોઈનું ધ્યાન ખેંચાઈ રહ્યુ છે.જેમાં મહિલાઓના પ્રાઈવેટ પાર્ટ્સમાં અંદર લેંસ નાખીને ફોટોગ્રાફી કરવામાં આવી છે. જેને vaginacam નામ આપવામાં આવ્યુ છે.

ર્ટિસ્ટને જોઈતુ હતું થોડુ હટકે


ડૈનીએ જણાવ્યુ હતું કે, તે કંઈક અલગ કરવા માગતી હતી. એક સામાન્ય તસ્વીરને જરાં હટકે બનાવવા માટે તેને આઈડીયા અપનાવ્યો. ડૈનીએ આર્ટિસ્ટ ann hamilton વિશે સાંભળ્યુ હતું. જે મોઢામાં કૈમેરા પિનહોલ નાખીને ફોટો લેતી હતી. અહીંથી ડૈનીને આઈડીયા આવ્યો કે પ્રાઈવેટ પાર્ટ્સમાં કેમેરો નાખીને શા માટે ન લઈ શકાય તસ્વીરો ? ત્યાર બાદ શરૂ થઈ vaginacam.

કોન્ડોમથી કવર કરીને ખેંચી તસ્વીરો

ડૈનીએ આ ટ્રેંડ માટે કેમેરા લેંસ કોન્ડોમથી કવર કર્યો અને બાદમાં તસ્વીરો લીધી. જે મહિલાના પ્રાઈવેટ પાર્ટ્સમાં તેને ફિટ કરવામાં આવી હતી, તેને કહ્યુ હતું કે,આ પ્રોસેસ 90 સેકન્ડ સુધી ચાલી હતી. આટલી વાર સુધી પગ ફેલાવીને બેસી રહેવામાં ખૂબ દુખાવો થતો. એક જ જગ્યાએ બેસી રહેવુ ખૂબ અઘરૂ છે.

અન્ય કેટલીય ટેકનિક શામેલ


આ પુસ્તકમાં કેટલાય અજીબોગરીબ ફોટોગ્રાફી અને પેન્ટીંગની ટેકનિક વિશે વાત કરવામાં આવી છે. જેમાં અમુક ફોટોગ્રાફર્સે જ્યાં પ્યૂબિક હેયર્સની તસ્વીરો શેર કરી છે, તો વળી એક આર્ટિસ્ટે મેલ પ્રાઈવેટ પાર્ટથી પેન્ટીંગ બનાવીને તેને શેર કરી હતી. આ પુસ્તક તેની બોલ્ડનેસના કારણે ચર્ચામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો