Last Updated on March 2, 2021 by
હાલના સમયમાં લોકો સુરક્ષિત ભવિષ્ય માટે રોકાણ કરવાનું પસંદ કરે છે. જેના દ્વારા તેઓ પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે. સુરક્ષિત રોકાણ માટે ફિક્સ્ડ ડિપોઝીટ એક શાનદાર વિકલ્પ છે. ફિક્સ્ડ ડિપોઝીટ માટે અનેક ઓપ્શન આપવામાં આવે છે. માટે તમે પણ જો એક વર્ષ માટે FD કરાવવા ઈચ્છતા હોય તો જાણો કે કઈ બેંક સૌથી વધુ વ્યાજ આપે છે ?
પ્રાઈવેટ બેંકની વાત કરવામાં આવે તો એક વર્ષની FD પર સૌથી વધુ 6.50 % વ્યાજ ઈંડસઈંડ બેંક અને RBI બેંક આપી રહી છે. તે બાદ 6.25 % વ્યાજ યશ બેંક આપી રહી છે.
આ બેંક બાદ એક વર્ષ માટે FD પર 6.05 %, ડીસીબી બેંક, બેંધન બેંક 5.75 % અને બેંક ઓફ ઈન્ડિયા 5.25 % વ્યાજ આપી રહી છે.
સરકારી બેંકની સૂચિમાં પંજાબ સિંધ બેંક 5.25 %, યુનિયન બેંક 5.25 %, કેનેરા બેંક 5.20 અને ઈન્ડિયન ઓવરસીઝ બેંક 5.20 % વ્યાજ આપી રહી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31