Last Updated on March 26, 2021 by
હિન્દુધર્મમાં તહેવારોને ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. ધાર્મિક કથાઓ અનુસાર હિરણ્યકશ્યપની બહેન હોલિકાને અગ્નિ કઈ કરી શકશે તેવું વરદાન હતી. પોતાના અહંકારી ભાઈના કહેવા ઉપર હોલિકાએ પ્રહલાદને લઈને અગ્નિમાં બેસી ગઈ, પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદના જીવ બચી ગયાં અને હોલિકા સળગીને ભસ્મ થઈ ગઈ. આ જ કારણે હોળીના તહેવારને અનિષ્ટ ઉપર સારાની જીતનું પ્રતિક માનવામાં આવે છે. જ્યોતિષના અનુસાર હોલિકા દહનના દિવસે ઘણા એવા કાર્ય હોય છે જેના કરવી વર્જિત માનવામાં આવી છે.
માતાને ખુશ રાખો
જ્યોતિષચાર્યના મત પ્રમાણે આ દિવસે કોઈને પણ પૈસા ઉધાર દેવા જોઈએ નહીં. આવુ કરવાથી તમારા ઘરમાં નકારાત્મક્તા આવે છે અને સમગ્ર વર્ષ તમે આર્થિક પરેશાનીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને આ દિવસે મહિલાઓએ પોતાના પુત્ર માટે ઉપવાસ રાખી શકે છે. આવુ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા મળે છે. જેનાથી પુત્રને દિર્ઘાયુ પ્રાપ્ત થાય છે. હોળીના દિવસે પોતાની માતાનું અપમાન કરો છો તો તમારે જીવનમાં દરિદ્રતાનો સામનો કરવો પડે છે. આ દિવસે પોતાની માતાને ઉપહાર આપો. આવુ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે અને ઉન્નતિા નવા માર્ગો ખુલશે.
શું ખાવુ જોઈએ નહીં ?
જ્યોતિષાચાર્યના જણાવ્યા પ્રમાણે હોલિકા દહનના દિવસે વ્યક્તિએ પોતાના પરિવાર સાથે ઘઉં અને ગોળથી બનેલી રોટલી ખાવી જોઈએ. આવુ કરવાથી ઉન્નતીના નવી તકો પ્રાપ્ત થઈ શકે છે. હોલિકા દહનની અગ્નિમાં આ મીઠી રોટલીને શેકીને પ્રસાદના રૂપમાં પણ ખાઈ શકાય છે. આ દિવસે સફેદ ચીજ જેવી કે, દૂધ, દહીં, ચોખા વિગેરેનું સેવન વર્જીત માનવામાં આવ્યું છે. જો કે આ દિવસે કાળા ચણાનું સેવન કરવાની શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તે સિવાય કોઈ જરૂરીયાત મંદ વ્યક્તિને કાળા ચણાનું દાન કરી શકો છો. તેનાથી તમારા જીવનમાંથી સંકટ દૂર થશ અને ઉન્નતીના નવા માર્ગો ખુલશે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31