Last Updated on April 5, 2021 by
આસામમાં નગાંવમાં એક ચાના બગીચામાં 16 ફૂટ લાંબો એક વિશાળ કિંગ કોબરા મળી આવ્યો. લગભગ 20 કિલો વજન ધરાવતો આ કિંગ કોબરાને પકડવા માટે વન વિભાગેની ટીમે ઘણી મહેનત કરવી પડી હતી. હકીકતમાં, ચા ના બગીચામાં કામ કરનારાઓ શનિવારે આ કોબરા જોવા મળ્યો હતો. આ ઝેરીલા સાંપને જોયા બાદ તેઓએ આનન-ફનનમાં નવ વિભાગની ટીમને તેની સૂચના આપવામાં આવી હતી.
Assam: A King Cobra was rescued at a tea estate in Nagaon yesterday
— ANI (@ANI) April 4, 2021
"We rescued a16-feet-long King Cobra and later release it into the forest area. It weighed around 20 kgs," said an Animal rescuer pic.twitter.com/JdqnFKFkQW
જે બાદ સ્થળ પર પહોંચોની વન વિભાગની ટીમે કોબરાને પકડવા માટે ચાના બગીચામાં ઉતર્યા. 16 ફૂટ લાંબો આ કોબરાને પકડવા માટે વન વિભાગના પસીના છૂટી ગયા હતા. કારણ કે સાપ મોટો તો હતો પણ સાથે તેનો વજન પણ ખૂબ વધારે હતો. ડર પણ લાગી રહ્યો હતો કે તે તેની પર પ્રહાર ન કરી દે. જોકે, વિશેષજ્ઞોની ટીમ પહેલેથી જ સતર્ક હતી. અને સાપને પકડવામાં સફળ રહી.
ચાના બગીચામાં સાપને પકડ્યા બાદ વન વિભાગની ટીમે કોબરાને જંગલમાં છોડી મૂક્યો. ઝેરીલા સાપને જોવા માટે ગ્રામીણોની ભારે ભીડ જોવા મળી હતી. સાપોમાં સૌથી ઝેરીલો કિંગ કોબરા જ હોય છે. માનવામાં આવે છે કે, જો કોબરા એકવાર ભરપુર ભોજન કરી લે તો આગામા 2-3 સપ્તાહ સુધી ભોજન વગર રહી શકે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31