GSTV
Gujarat Government Advertisement

Army Recruitment Rally 2021: ભારતીય સેનામાં નોકરી કરવાની સુવર્ણ તક, આવી રીતે કરો અરજી

Last Updated on March 16, 2021 by

ભારતીય સેનામાં જનરલ ડ્યૂટીની સાથે ટેક્નિકલ, ટ્રેડ્સમૈન, ટેક્નિકલ, નર્સિંગ આસિસ્ટેંટ, ક્લાર્ક અને સ્ટોર કીપરની સોલ્જર રેંક પર સીધી ભરતી માટે મુઝફ્ફરનગરમાં 12 મેથી 31 મે 2021 સુધી આયોજીત કરવામાં આવશે.

ભારતીય સેનામાં સિપાહીની ભરતી માટે તૈયારીમાં લાગેલા પશ્ચિમ ઉત્તર પ્રદેશના જિલ્લા સેના ભરતી કાર્યાલય, મેરઠ દ્વારા સહારનપુર, બુલંદશહેર, ગૌતમબુદ્ધ નગર, બાગપત, ગાજિયાબાદ, મેરઠ, શામલી, મુઝફ્ફરનગર, બિઝનૌર, અમરૌહા, રામપુર, મુરાદાબાદ અને હાપુડ જિલ્લા માટે ઉમેદવારો સેના ભરતી રેલી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યુ છે. ભરતી રેલી 2021માં સામેલ થવા માટે ઉમેદવારોએ ભારતીય સેનાના નિર્ધારિત ભરતી પોર્ટલ joinindianarmy.nic.in પર જઈને રજીસ્ટ્રેશન કરવાનું થશે.

મહત્વની તારીખો

ભરતી માટે રજીસ્ટ્રેશન શરૂ થવાની તારીખ- 13 માર્ચ 2021
ભરતી માટે રજીસ્ટ્રેશની અંતિમ તારીખ- 26 એપ્રિલ 2021

એડમિટ કાર્ડ જાહેર થવાની તારીખ- 27 એપ્રિલ 2021

ભરતી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી ભરતી રેલી અને ત્યાર બાદ ફિજીકલ એલિજીબિલિટી ટેસ્ટના આધારે થશે. ઉમેદવારોને તેમના પ્રવેશ પત્ર તેમના ઈમેલ આઈડી પર મોકલવામાં આવશે. ઉમેદવારોને આપવામાં આવેલી તારીખ અને સમય પર ભરતીના સ્થળે હાજર રહેવાનું રહેશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો