GSTV
Gujarat Government Advertisement

મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત બગડી / સર્જરી કરાવવી પડશે, બ્લોગ દ્વારા ફેન્સને કહ્યું નથી લખી શકતો

Corona

Last Updated on February 28, 2021 by

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન કરોડો દિલો પર રાજ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન હંમેશા પોતાના સોશ્યલ મીડિયા બ્લોગ દ્વારા ફેન્સ સાથે જોડાયેલા રહે છે. આના માધ્યમથી તે દિવસભરની વાત લોકો સાથે શેર કરે છે. પરંતુ બીગ બીના ફેન્સને હવે મોટો ઝટકો લાગ્યો છે. બીગ બીએ પોતે જ આ જાણકારી ફેન્સ સાથે શેર કરી છે. હકિકતમાં મહાનાયકની તબયિત એકવાર ફરીથી બગડી છે.

આગામી દિવસોમાં મારી સર્જરી થવાની છે

આ બાબતની પોતે જ જાણકારી આપી છે. અમિતાભે પોતાના બ્લોગમાં કહ્યુ છે કે, આગામી દિવસોમાં મારી સર્જરી થવાની છે અને તેને લઈને લોકોમાં ચિંતા છે. અમિતાભે બ્લોગમાં લખ્યુ હતુ કે, મેડિકલ કંડિશન અને સર્જરી…. હું અત્યાર બ્લોગ લખી શકતો નથી.

અમિતાભની આ જાહેરાત બાદ કરોડો ચાહકો ચિંતામાં પડી ગયા

દરમિયાન અમિતાભની આ જાહેરાત બાદ કરોડો ચાહકો ચિંતામાં પડી ગયા છે. લોકો સવાલ કરી રહ્યા છે કે, મહાનાયકની સર્જરી થઈ ગઈ છે અથવા તો થવાની છે. કઈ સર્જરીની એકટર વાત કરી રહ્યા છે અને સર્જરીની જરુર કેમ પડી છે, બીગ બીને એવી તો કઈ બીમારી થઈ છે. જોકે આ સવાલનો જવાબ હજી સુધી સામે આવ્યા નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો