Last Updated on March 5, 2021 by
હરિદ્વાર કુંભમાં મહાશિવરાત્રિ પહેલા અખાડાની પેશવાઈ નિકળી હતી. આ અદ્ભૂત નજારો હોય છે. સોના અને ચાંદીની પાલકીમાં રાજા-મહારાજઓ સહિત હાથી-ઘોડા તથા ઉંટ પર બેસીને સંતોનું સ્વાગત લોકોએ ફૂલ વરસાવીને કર્યુ હતું. અખાડામાં પેશવાઈ અને નાગા સાધૂઓના અદ્ભૂત કરતબોના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી.
કુંભ મેળાની શરૂઆત અખાડાની પેશવાઈ સાથે થઈ હતી. શ્રી પંચદશનામ જૂના અખાડા, અગ્નિ અખાડા અને કિન્નર અખાડાની પેશવાઈ દરમિયાન સંત સમાગમનો અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો.
महाकुम्भ की पहली पेशवाई
— Uttarakhand Police (@uttarakhandcops) March 4, 2021
निरंजनी अखाड़े की अद्भुत और सुंदर पेशवाई।
दिव्य, भव्य और सुरक्षित महाकुंभ के लिए तैयार है धर्मनगरी हरिद्वार!!#MahaKumbh2021 #HaridwarMahakumbh2021 #UttarakhandPolice #SurakshitKumbh pic.twitter.com/oORisBvPZF
સાધૂ સંતોનો જમાવડો-
અહીં શાહી અંદાજમાં હાથી, ઘોડા અને ઉંટ તથા બગીઓને સુભોશિત કરીને રથો નિકળ્યા હતા. હર હર મહાદેવના જયઘોષ વચ્ચે ફૂલમાળાથી લદાયેલા આચાર્ય મહામંડલેશ્વર, મહામંડલેશ્વર, કિન્નરો અને નાગા સાધૂઓના દર્શન કરવા માટે રસ્તાઓ પર લોકોની રીતસરની ભીડ લાગી હતી. પંચ દશનામ જૂના અખાડાના સાધૂ સંતો એ સૌથી મોટો અખાડો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31