Last Updated on March 16, 2021 by
પૂજા બેદીની દીકરી અને કબીર બેદીની નવાસી અલાયા ફર્નીચરવાલા સોશિયલ મીડિયા પર ખુબ પોપ્યુલર છે. ત્યાં જ ‘જવાની જાનેમન’થી બૉલીવુડમાં ડેબ્યુ કરી ચુકી છે. જો કે ફિલ્મોમાં એન્ટ્રી કરવા પહેલા જ પોતાની બોલ્ડ ફોટોને લઇ ચર્ચામાં રહી છે.
પીઠ પર દેખાઈ રહ્યા છે વીગ્સ
અલાયાના રીસન્ટ ફોટો ઘણા ચર્ચામાં છે. તેમણે બિકીનીમાં ફોટો પોસ્ટ કરી છે. એમની પીઠ પર બનેલ નાના-નાના વિંગ્સ ટેટુ દેખાઈ રહ્યા છે. અલાયાએ કેપ્શનમાં લખ્યું, આજનો દિવસ પેલા દિવસમાંથી જયારે હું પુલમાં કૂદકો મારવા માંગુ છુ.
પરફોર્મન્સ માટે મળી હતી તારીફ
અલાયાએ ‘જવાની જાનેમન’ ફિલ્મની શરૂઆત કરી હતી. આ મુવીમાં સેફ અલી ખાન અને તબ્બુ હતા. અલાયાએ એમની દીકરીનો રોલ કર્યો હતો. ફિલ્મમાં અલાયાનો પરફોર્મન્સ ક્રિટિક્સે ખુબ પસંદ કર્યો હતો.
ફિટનેસ ફ્રીક છે અલાયા
‘જવાની જાનેમન’ના મેકર્સ અલાયા સાથે ફિલ્મ કરી ખુબ ખુશ હતા અને તેમણે અલાયા સાથે વધુ એક ફિલ્મ કરવાની વાત કહી હતી. જો કે કોરોનાને લઇ આ પ્રોજેક્ટ પર કોઈ અપડેટ નથી. અલાયા ફિટનેસને લઇ ઘણી સજાગ છે. લોકડાઉન દરમિયાન પોતાના વર્કઆઉટને લઇ વિડીયો પણ શેર કરી રહી છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31