Last Updated on February 27, 2021 by
અમદાવાદ જિલ્લા પંચાયતની આવતીકાલે યોજાનારી ચૂંટણીને લઈને તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી છે…અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠક માટે 99 ઉમેદવારો મેદાને છે. જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ નવ તાલુકા બાવળા, દસક્રોઇ, વિરમગામ, માંડલ, દેત્રોજ, ધાલેરા, ધંધુકા, ધોળકા, સાણંદની તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે.તે માટે 462 ઉમેદાવારો મેદાને છે.
462 ઉમેદાવારો મેદાને
અમદાવાદ જિલ્લામાં ૧ હજાર ૫૩ બુથ પર મતદાન થશે..તે માટે ૨૧૧૬ ઇવીએમ મશીનનો ઉપયોગ થશે. 210 ઈવીએમ રિઝર્વ રખાયા છે..અને પાંચ હજાર ક્રમચારીઓનો સ્ટાફ મતદાનની કામગીરીમાં જોડાશે. બે માર્ચે સાત કેન્દ્રો પર મતગણતરી હાથ ધરાશે..સાણંદ, બાવળા, ધોળકા, ધંધુકા, લાંભા,માંડલ અને વિરમગામ ખાતે મતગણતરી હાથ ધરાશે.
અમદાવાદ જિલ્લામાં ૧ હજાર ૫૩ બુથ પર મતદાન થશે
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31