GSTV
Gujarat Government Advertisement

અદાણીને બખ્ખાં/ મા લક્ષ્મી વરસાવી રહ્યાં છે સતત કૃપા, હવે આ બંદર પર 1954 કરોડના ખર્ચે મેળવશે સૌથી મોટી ભાગીદારી

Last Updated on March 4, 2021 by

અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) લિમિટેડએ આંધ્ર પ્રદેશનાં ગંગાવરમ પોર્ટ લિમિટેડ (GPL)માં 31.5 ટકા ભાગીદારી ખરીદી હોવાની ઘોષણા કરી છે. ગૌતમ અદાણી ગ્રૃપની આ ભાગદારી વોરબર્ગ પિંકસ ગ્રૃપની કંપની વિંડી લેકસાઇડ ઇન્વેસ્ટમેન્ટ પાસેથી ખરીદશે.

ભાગીદારી ખરીદ્યા બાદ શેરમાં જોરદાર તેજી

1,954 કરોડ રૂપિયામાં કંપનીઓ આ ભાગીદારી ખરીદશે. તે સમાચાર બાદ અદાણી પોર્ટસનાં શેરમાં જોરદાર તેજી જોવા મળી, 735નાં સ્તરે ખુલ્યા બાદ તે 22.55 પોઇન્ટ (3.09 ટકા) 752.10નાં સ્તર પર બંધ રહ્યો.

આંધ્રપ્રદેશમાં આવેલો છે આ પ્રોજેક્ટ

ગંગાવરમ પોર્ટ લિમિટેડ (GPL) આંધ્ર પ્રદેશમાં વિઝાગ પોર્ટની નજીકમાં આવેલું છે. તે આંધ્ર પ્રદેશમાં બીજુ સૌથી મોટું પ્રાઇવેટ બંદર છે, જેમાં 64 એમએમટીની ક્ષમતા છે, જે આંધ્ર પ્રદેશ સરકાર હ્સ્તકનાં 2059 ફેલાયેલું છે. 2,00,000 ડીડબલ્યુટી સુધીનાં સુપર કેપ આકારનાં જહાજ, વર્તમાનમાં જેપીએલ 9 બર્થનું સંચાલન કરે છે અને તેની પાસે 1,800 એકરની ફ્રી હોલ્ડ જમીન છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો