GSTV
Gujarat Government Advertisement

કામની વાત / ડુંગરીના રસમાં મધ મિશ્ર કરી કરો સેવન, વેટ લૂઝ સાથે આ ફાયદા પણ થશે

ડુંગરી

Last Updated on April 9, 2021 by

જ્યારે વાત વજન ઘટાડવાની આવે છે તો કોઈ ગ્રીન ટીનું સેવન કરે છે, તો કોઈ લીલી શાકભાજી ખાય છે. આટલી કાળજી લીધા પછી પણ અનેક વખતે વજન ઘટાડવામાં સમસ્યા આવે છે. એવામાં ડુંગળી પેટની ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે.

ડુંગરી

ડુંગળી શરીરમાં ફેટ જમા કરતા રોકે છે

ડુંગળી, કાચી હોય કે પકવેલી બંને જ પ્રકારે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ડુંગળીમાં એન્ટીઑક્સિડન્ટ ફ્લેવનૉયડ મળે છે, જે શરીરીને મેટાબૉલિજ્મને તેજ કરવામાં મદદ કરે છે, જે શરીરમાં ફેટ જમા થતા રોકે છે. તે સિવાય ડુંગળીમાં ફેટ અને કોલેસ્ટ્રોલ જરાય નથી હોતું અને સોડિયમની માત્રા પણ ખૂબ જ ઓછી હોય છે, તેથી તે વજન ઘટાડવાની સાથે જ અન્ય રોગોને પણ દૂર રાખવામાં મદદ કરી શકે છે.

ડુંગળીનો રસ અને મધ પેટની ચરબી ઘટાડી શકે છે

વેટ લૂઝ સાથે પેટની ચરબી ઘટાડવા માટે રોજ સવારે ભૂખ્યા પેટે ડુંગળીના રસમાં મધ ભેળવી તેનું સેવન કરવામાં આવે તો તે સૌથી વધારે ફાયદાકારક હશે. તેના માટે એક મોટી ડુંગળી કાપી પાણીમાં નાંખી પીસી લો. પછી તેને ચાળણીની મદદથી ચાળવું. તેમાં એક ચમચી મધ નાંખીને પીવો.

પ્યાજનો રસ અને મધના બીજા ફાયદા

  • એક ચમચી પ્યાજનો રસ અને મધ મિશ્ર કરી એક અઠવાડિયા સુધી દિવસમાં એક વાર સેવન કરવામાં આવે તો બ્લડ પ્રેસરની સમસ્યા દૂર થઇ શકે છે.
  • ડુંગળીના રસમાં મધ મિશ્ર કરી તેનું સેવન કરવાથી લોહી સાફ થાય છે અને સાથે જ હીમોગ્લોબિન વધારવામાં મદદ મળે છે.
  • ડુંગળીના રસમાં મધ મિશ્ર કરી સેવન કરવાથી અસ્થમા જેવા રોગોમાં પણ મદદરૂપ સાબિત થઇ શકે છે. તેના પાછળનું કારણ છે કે ડુંગળીમાં ક્વેરસેટિન હોય છે, જે વાયુમાર્ગની માસપેશિઓને રિલેક્સ કરે છે અને અસ્થમાના લક્ષણ ઓછા થાય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો