GSTV
Gujarat Government Advertisement

VIDEO: પીળા રંગની બાંધણી સાડીમાં ખૂબ જ સુંદર અને બોલ્ડ લાગી રહી છે કંગના

Last Updated on April 10, 2021 by

કંગના રાનૌત હંમેશા ચર્ચામાં છેવાયેલી રહેતી હોય છે. તે ક્યારેક પોતાની ફિલ્મોને લઈને તો ક્યારે પોતાના નિવેદનનો લઈને ચર્ચામાં બની રહે છે. ત્યારે હવે એક્ટ્રેસે એરપોર્ટ પર લુકના કારણે ચર્ચામાં આવી છે. કંગનાનો એરપોર્ટવાળો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જેમાં તે પીળા રંગની બાંધણી સાડીમાં નજરે પડી હતી. કંગનાનો આ લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો છે. કેટલાય યુઝર્સ કંગનાના આ લૂકના વખાણ કરતા થાકતા નથી.

આ વીડિયોમાં કંગના પીળા રંગની બાંધણી સાડીમાં નજરે પડે છે. તેણે પોતાના લુકમાં યેલો બેકલેસ બ્લાઉઝ અને હાઈ હીલ્સની સાથે કમ્પીલટ કર્યુ છે. જેમાં તે ખૂબ જ બોલ્ડ અને સુંદર લાગી રહી છે. માસ્ક ન પહેરવાના કારણે જો કે, ટ્રોલ થઈ હતી. કેમ કે તેણે ફોટોગ્રાફ્ર્સને પોઝ આપતી વખતે માસ્ક ઉતારી દીધુ હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો