GSTV
Gujarat Government Advertisement

જલદી કરો/ સોનું થયું સસ્તું જો ઘરમાં લગ્ન હોય તો ખરીદીમાં થશે જોરદાર ફાયદો, આજે આટલો છે ભાવ

Last Updated on April 8, 2021 by

22 એપ્રિલથી લગ્ન માટે શુભ મુહૂર્તની શરૂઆત થઈ રહી છે. અને જો તમારા ઘરમાં લગ્ન હોય તો આ સમાચાર તમારા માટે ખૂબજ મહત્વના કહી શકાય જી હા ગુરૂવારે વાયદાના કારોબારમાં મલ્ટી કમોટિડી એક્સચેંન્જ (MCX) પર જોવા મળેલા ભાવની વાત કરીએ તો આજે સવારે પીળી ધાતુમાં 63 રૂપિયા સસ્તા થઈ રૂપિયા 46,299 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું હતું. સવારે 9:30ની આસપાસ (MCX) પર સોનું 46, 280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર રહ્યો હતો. તેજ રીતે ચાંદી અને વાયદાની કીંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો.એમસીએક્સ પર ચાંદી વાયદામાં ગુરૂવારે 234 રૂપિયા સાથે 66, 400 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલ્યા હતા. સવારે 9:30ની આસપાસ એમસીએક્સ પર ચાંદી 66, 414 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર રહ્યો હતો.

સોનામાં તેજી જોવા મળી

આ પહેલા રૂપિયાના મૂલ્યમા ઘટાડો જોવા મળ્યો હતો. દિલ્હીના બજારમાં બુધવારે સોનું 587 રૂપિયા મજબૂત 45,768 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યો હતો. આની પહેલાના કારોબારની વાત કરીએ તો સોનું 45,181 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. તેવી જ રીતે ચાંદીના ભાવમાં 682 રૂપિયાની તેજી સાથે 65,468 રૂપિયા પ્રતિ કિલોગ્રામ બુધવારે જોવા મળ્યો હતો.

22 એપ્રિલથી ફરી શરૂ થશે શરણાઈના સૂર

એપ્રિલ મહીનામાં લગ્નનો શુભ મુહૂર્ત : 22, 25, 26, 27, 28, 29, 30

મેં મહીનામાં લગ્નો માટે શુભ મુહૂર્ત : 01, 02, 03, 07, 08, 09, 12, 13, 14, 19, 20, 21, 22, 24,26, 27, 28, 29, 30

જૂન મહીનામાં લગ્ન માટે શુભ મુહૂર્ત : 05, 11, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 26

જુલાઈ મહીનામાં લગ્ન માટે શુભ મુહૂર્ત : 01, 02, 06, 07, 08,12, 15,16, 20

નવેમ્બર મહીનામાં લગ્ન માટે શુભ મુહૂર્ત : 19, 20, 21, 26, 28, 29

ડિસેમ્બર મહીનામાં લગ્ન માટે શુભ મુહૂર્ત : 01, 02, 05, 07, 12, 13, 14

જાન્યુઆરી મહીનામા લગ્ન માટે શુભ મુહૂર્ત : 2022 20, 22, 23, 25, 27, 28, 29, 30, 31

ફ્રેબ્રુઆરી મહીનામાં લગ્ન માટે શુભ મુહૂર્ત :   05, 06, 09, 10, 16, 17, 18, 19, 22

મિથિલા પંચાંગ અનુસાર

એપ્રિલ મહીનામાં લગ્ન મુહૂર્ત : 16, 23, 25, 26, 30

મેં મહીનામા લગ્ન માટે મુહૂર્ત : 02, 03, 07, 09, 12, 13, 21, 23, 24, 26, 30, 31

જૂન મહીનામાં લગ્ન માટે મુહૂર્ત : 04, 06, 10, 11, 20, 21, 24, 25, 27, 28

જુલાઈ મહીનામાં લગ્ન માટે મુહૂર્ત : 01, 04, 07, 14, 15

નવેમ્બર મહીનામા લગ્ન માટે મુહૂર્ત : 19, 21, 22, 24

ડિસેમ્બર મહીનામા લગ્ન માટે મુહૂર્ત: 01, 02, 05, 08, 09, 10, 13

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો