Last Updated on April 7, 2021 by
રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી દિલ્હીની કેજરીવાલ સરકાર એક્શન મોડમાં આવી છે. દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને જણાવ્યુ હતુ કે, દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસમાં બે હજાર કોવિડ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.
દિલ્હીમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે દિલ્હી સરકાર કોઈપણ સ્થિતીને પહોંચી વળવા માટે તૈયાર છે. સત્યેન્દ્ર જૈને વધુમાં જણાવ્યુ હતુ કે, દિલ્હીમાં કોરોનાની રસી આપવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યુ છે.
સરકારે હવે તમામ લોકોને રસી આપવા માટે મંજૂરી આપવી જોઈએ. દિલ્હીમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે. જેથી રસીકરણ અને ટેસ્ટિંગ પર વધારે જોર મુકવામાં આવી રહ્યુ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31