Last Updated on April 6, 2021 by
પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં આજે પીએમ મોદીએ એક ચૂંટણી સભાને સંબોધન કર્યુ હતુ. આ દરમિયાન એક વૃધ્ધ મહિલાને ચક્કર આવતા પીએમ મોદીએ ભાષણ રોકી દીધુ હતુ.
પીએમ મોદીનુ ભાષણ ચાલી રહ્યુ હતુ ત્યારે એક વૃધ્ધ મહિલાની તબિયત ગરમીના કારણે બગડી હતી. એ પછી પીએમ મોદીએ ભાષણ અટકાવ્યુ હતુ અને પોતાની સાથેના ડોક્ટરોને આ મહિલાની સારવાર કરવા માટે સૂચના આપી હતી. પીએમ મોદીએ સ્ટેજ પરથી કહ્યુ હતુ કે, માતાજીને જરા પાણી પીવડાવો.
આ પહેલા પણ પીએમ મોદીએ આસામની ચૂંટણી સભામાં એક કાર્યકરની તબિયત લથડતા પોતાનુ ભાષણ અટકાવીને કાર્યકરને સારવાર આપવા માટે પોતાની મેડિકલ ટીમને નિર્દેશ આપ્યો હતો.
#WATCH | PM Modi asks his team of doctors to assist a woman who faced some issues due to dehydration at an election rally in Cooch Behar, West Bengal. pic.twitter.com/6wC14HKfof
— ANI (@ANI) April 6, 2021
ALSO READ
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31