Last Updated on April 4, 2021 by
તાઈવાનમાં એક પ્રેમિકા સાથે વિશ્વાસઘાત કરવો ભારે પડ્યો હતો. પ્રેમિકાએ પોતાના પ્રેમીનો પ્રાઈવેટ પાર્ટ્સ કાપીને ફેંકી દીધો હતો. એટલુ જ નહીં, રોઈ રોઈને બુરા હાલ થયેલા આ પ્રેમીના પ્રાઈવેટ પાર્ટ્સને ટોયલેટમાં ફ્લસ કરી દીધો હતો. આ મહિલાએ પ્રેમી સાથે આવુ ત્યારે કર્યુ જ્યારે તે ઉંઘમાં ઘસઘસાટ સુઈ રહ્યો હતો. પીડિત પ્રેમીનું નામ હુઆંગ છે. આરોપી મહિલાએ બાદમાં પોલીસ પાસે જઈને પોતાનો ગુનો કબૂલી લીધો હતો. જે બાદ તેની ધરપકડ થઈ અને જેલમાં મોકલી દેવામાં આવી.
તાઈવાનની છે આ ઘટના
એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે 52 વર્ષિય હુઆંગ આ ઘટનાના સમયે તાઈવાનના ચાન્ઘુઆ કાઉંટીના શીહુ ટાઉનશિમાં પોતાના ઘર પર હતો. તેને ત્રણ બાળકો પણ છે. આ દરમિયાન તે તેને મળવા આવેલી પ્રેમિકા કોઈ વાતને લઈને બોલચાલી થઈ. આ ઘટના બાદ હુઆંગ એક કટોરીમાં દારૂથી પલાળેલા રાખેલા નુડલ્સ ખાઈને સુઈ ગયો.
ટોયલેટમાં નાખીને ફ્લસ કર્યું, જેથી ફરી વાર જોડી શકાય નહીં
પ્રેમિકાને એટલો ગુસ્સો આવ્યો કે, તેણે કાપેલો ભાગ ટોયલેટમાં ફ્લસ કરી નાખ્યો હતો. જેથી ઓપરેશન કરીને ફરી વાર જોડી શકાય નહીં. આ ઘટનાને અંજામ આપ્યા બાદ ખુદ પોલીસ પાસે જઈને મહિલાએ ગુનાની કબૂલાત કરી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ પીડિત પુરૂષ પાસે પહોંચી તેને હોસ્પિટલ ભેગો કર્યો હતો. ઘણી શોધખોળ કરી છતાં પુરૂષનો પ્રાઈવેટ મળ્યો નહીં.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31