Last Updated on April 3, 2021 by
ક્ષય રોગ અથવા ટ્યુબરક્લોસિસ(TB) ખતરનાખ બીમારી છે, જે સીધા ફેફસા પર હુમલો કરે છે અને ત્યાર પછી કરોડરજ્જુના હાડકાથી થઈ બ્રેનમાં ફેલાય જાય છે. ગયા જમાનામાં આ બીમારી અસાધારણ માનવામાં આવતી હતી પરંતુ આજના જમાનામાં આ બીમારી અંગે સમય પર જાણ થઇ જાય તો એનો સટીક ઈલાજ ઉપલબ્ધ છે.
મહિલાની છાતીમાં થઇ રહ્યો હતો દુખાવો
એક રિપોર્ટ મુજબ, સ્કૂલ અભ્યાસ કરાવતી 27 વર્ષની શિક્ષિકાની છાતીમાં દુખાવો થઇ રહ્યો હતો. તેઓ છેલ્લા છ મહિનાથી બલગમ, ખાંસી અને તાવ જેવા લક્ષણોથી પીડિત હતી. એમને શંકા હતી કે કદાચ તેને ટીબી ન થઇ ગયો હોય. એમણે ઈલાજ માટે ડોક્ટરને સંપર્ક કર્યો. ડોકટરે એમના ટીબી માટે ઘણા ટેસ્ટ કરાવ્યા પરંતુ નેગેટિવ આવ્યા. ત્યાં જ મહિનાથી છાતીમાં દુખાવો સતત વધી રહ્યો હતો.
એક્સરેમાં ફેફસામાં સોજો મળ્યો
અંતે ડોક્ટરે મહિલાના ફેફસાનો એક્સરે કર્યો. એક્સરે કરવા વાળા ડોક્ટરને ફેફસાની ઉપર જમણી બાજુ સોજો મળ્યો. તપાસ કરતા જાણ થી કે ફેફસામાં સોજો બેગ જેવી સંરચનાન કારણે છે. આ બેગના કારણે સતત તાવ અને ખાંસી આવતી હતી.
સર્જરીમાં ફેફસામાંથી કોન્ડમ નીકળ્યો
ત્યાર પછી ડોકટરોએ તાત્કાલિક મહિલાનું ઓપરેશન કર્યું અને સર્જરી કરી એ બેગને બહાર કાઢ્યું. એ બેગને જોઈ ડોક્ટર હેરાન થઇ ગયા. આ બેગ કોન્ડમનું હતું. જયારે ડોકટરે મહિલા અને એના પતિને સામસામે બેસાડી પૂછ્યું તો તેમણે સ્વીકાર્યું કે તેઓ મુખમૈથુનથી કોન્ડમ ગળી ગયા હતા. કપલએ જણાવ્યું કે શરીરમાં જવાથી કોન્ડમ ઢીલું થઇ ગયું હતું. જેના કારણે મહિલાને ખાંસી અને છીક શરુ થઇ ગઈ હતી.
શરમના કારણે જણાવ્યું ન હતું
મહિલાએ જણાવ્યું કે તે અને તેના પતિ બંને આ કોન્ડમ અંગે જાણતા હતા. પરંતુ શરમના કારણે ડોક્ટર ને આ અંગે જણાવ્યું ન હતું. જો કે એક્સરેથી ડોક્ટરને આ અંગે જાણ થઇ ગઈ હતી અને સમય પર સર્જરી થઇ અને મહિલાનો જીવ બચી ગયો.
મહિલાની થશે વધુ એક સર્જરી
રિપોર્ટ મુજબ, મેડિકલ લિટરેચરમાં આ પોતાની રીતે અલગ માનવામાં આવે છે. હંગલ મહિલાની હાલત સારી છે અને સારા રૂટિનથી કામ કરી રહી છે. જો કે કોન્ડોમના બાકી બચેલા ભાગને કાઢવા માટે ફેફસા અને એક બ્રોન્કોસ્કોપી સર્જરી કરવી પડશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31