Last Updated on April 3, 2021 by
આસામમાં મતદાન પહેલા બિજેપીને જોરદાર ઝટકો લાગ્યો છે, પાર્ટીનાં કદાવાર નેતા હેમંત બિસ્વ સરમાનાં ચુટણી પ્રચાર પર ચુંટણી પંચે 48 કલાક માટે પ્રતિબંધ લગાવી દીધો છે, બિપીએફ પ્રમુખ હગ્રામા મોહિલારી વિરૂધ્ધ અપમાનજનક નિવેદન આપવાનાં કેસમાં ચુંટણી પંચે તેમના વિરૂધ્ધ આ પગલું ભર્યું છે, કોંગ્રેસે ચુંટણી પંચને તેમના વિશે ફરિયાદ કરી હતી.
1/2 My reply to the notice issued by the Election Commission of India pic.twitter.com/kENqDYkG1o
— Himanta Biswa Sarma (@himantabiswa) April 3, 2021
આસામમાં BJP નેતા હેમંત બિસ્વ સરમા પર ચુટણી પંચે લગાવ્યો પ્રતિબંધ
ચૂંટણી પંચના આદેશ મુજબ, “આયોગ હિંમંત બિસ્વ સરમાના નિવેદનોની કડક નિંદા કરે છે. કમિશન” 2 એપ્રિલ (શુક્રવાર) ને તાત્કાલિક અસરથી કોઈ જાહેર સભા યોજવા, જાહેર સરઘસો યોજવા, રેલીઓ યોજવા, રોડ શો કરવા, ઇન્ટરવ્યુ આપવા અને મીડિયામાં 48 કલાક સુધી જાહેર નિવેદનો આપવા પર તેમના પર પ્રતિબંધ લગાવે છે. ‘
Congress writes to Chief Election Commissioner, "Petition seeking action including registration of FIR debarring BJP leader & Assam Minister Himanta Biswa Sarma and putting a blanket ban on him from campaigning in Assam election." pic.twitter.com/rnUBXJhicQ
— ANI (@ANI) March 30, 2021
કોંગ્રેસે કમિશન પાસે સરમા સામે કાર્યવાહી કરવાની માંગ કરી
કોંગ્રેસે કમિશન પાસે સરમા સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સરમાએ કહ્યું હતું કે જો મોહિલારી બળવાખોર નેતા એમ બાથા સાથે ઉગ્રવાદને પ્રોત્સાહન આપે છે, તો તેમને કેન્દ્રીય તપાસ એજન્સી એનઆઈએ દ્વારા જેલમાં મોકલવામાં આવશે. બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ આસામમાં કોંગ્રેસનો સાથી છે. અગાઉ આ પાર્ટી બિજેપી સાથે હતી.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31