GSTV
Gujarat Government Advertisement

જાણવા જેવું / Google લાવ્યું ખૂબ જ કામની App, હવે ડૉક્યૂમેંટ્સને સ્કેન કરી બનાવી શકશો PDF ફાઈલ

Last Updated on April 2, 2021 by

ગૂગલનું નવુ અને કૂબ જ કામની એપ લઈને આવ્યુ છે. આ એપનું નામ છે ‘ગૂગલ સ્ટેક‘. આ એપ દ્વારા યૂઝર્સ પોતાના ડોક્યૂમેન્ટસ સ્કેનર એપ ગૂગલના DocAIનો યૂઝ કરે છે. જોકે, તેને માત્ર એમેરિકન એન્ડ્રોઈડ યૂઝર્સ માટે જ અવેલેબલ કરાયો છે. ભારતીય યૂઝર્સને તેના માટે હજુ રાહ જોવી પડશે. સ્ટેકના ફાઉન્ડર મુજબ એપ હજુ શરૂઆતના લેવલમાં છે.

અહીંથી આવ્યો વિચાર

સ્ટેકની ટીમના નેતા ક્રિસ્ટોફર પેડ્રાગલે કહ્યું હતું કે, “હું થોડા વર્ષો પહેલા ગૂગલમાં જોડાયો હતો જ્યારે મારું એજ્યુકેશન સ્ટાર્ટઅપ, સોક્રેટીક પ્રાપ્ત થયું હતું. સોકરિટિક હાઇ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે મેં ગૂગલની કમ્પ્યુટર વિઝન અને ભાષા સમજણનો ઉપયોગ કર્યો હતો, જેથી તેઓ સરળતાથી શીખ શકે. મને આશ્ચર્ય થયું. જો આપણે સમાન તકનીકનો ઉપયોગ કરીને દસ્તાવેજને ગોઠવવા માટે એપ્લિકેશન બનાવી શકીએ. ત્યાંથી જ મને આ વિચાર આવ્યો”

દસ્તાવેજો પીડીએફ ફાઇલમાં સ્કેન કરવામાં આવશે

પેડ્રેગલે કહ્યું કે આ એપ્લિકેશન પીડીએફ ફાઇલમાં બીલ, દસ્તાવેજો અને રસીદો સ્કેન કરશે અને તે ફાઇલોને આપમેળે સ્ટેકનું નામ આપશે. એપ્લિકેશન તમને જરૂરી માહિતી માટે દસ્તાવેજોને ઝડપથી સ્કેન કરવા દેશે. એપ્લિકેશન તારીખ અથવા કુલ રકમ જેવી મહત્વપૂર્ણ માહિતીને ઓળખશે અને તેને ટોચ પર બતાવશે.

મળશે ફિંગરપ્રિન્ટ સ્કેનર

સિકયોરિટી માટે એપમાં ફેસ અથવા ફિંગરપ્રિન્ટ સ્કેનરના ઓપ્શન મળશે. સાથે જ સ્ટેક એપથી સ્કેન કરેલા ડોકયૂમેન્ટસને યૂઝર્સ ગૂગલ ડ્રાઈવ પર પણ સેવ કરી શકશો. આ એપ ઈન્ડિયામાં કયારે રોલ આઉટ કરાશે હાલ તેને લઈને કંપની તરફથી કોઈ જાણકારી આપવામાં આવી નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો