GSTV
Gujarat Government Advertisement

આવુ પણ બને ! મહિલાના ફેફસામાં ફસાયો કોન્ડોમ, ડોક્ટર્સ હવે એ જાણવા માગે છે કે, આખરે કોન્ડોમ ત્યાં પહોંચ્યો કેવી રીતે

Last Updated on March 31, 2021 by

સામાન્ય શરદી કે તાવ આવે, તો આપણે પાસે જઈને અને તુરંત ઠીક થઈ જતું હોય છે. પણ એક 27 વર્ષિય લેડી ટીચર સાથે થયું, તેવું ભાગ્યે જ કોઈની સાથે થતું હશે. આ મહિલા શરદી અને ખાંસીને ટીબી સમજતી હશે, અને સારવાર માટે હોસ્પિટલ પહોંચી ગઈ, પણ પછી જ્યારે ડોક્ટર્સે તપાસ કર્યુ અને જે જાણવા મળ્યુ પગ તળેથી જમીન ખસકી ગઈ. મહિલાને જે મુશ્કેલી થઈ રહી હતી, તેનું કારણ જાણ્યા બાદ આ કેસને સ્ટડી તરીકે રજૂ કરાયો હતો. હકીકતમાં જોઈએ તો, મહિલાના ફેફસામાં કોન્ડોમ ફસાઈ ગયો હતો.

કફ અને ખાંસી થતાં હોસ્પિટલે પહોંચી મહિલા

વ્યવસાયે શિક્ષક એવી આ 27 વર્ષિય મહિલાની તબિયત સતત બગડતી રહેતી હતી. તેને ખૂબ કફ અને ખાંસી રહેતી હતી. જેને લઈને તે ડોક્ટર્સ પાસે બતાવવા માટે પહોંચી હતી. મહિલાને લાગ્યુ કે, તેને ટીબી થઈ ગયો છે. મહિલા સારવારા માટે ગઈ. જો કે, મહિલાનો ટીબી રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

એક્સ રેમાં સામે આવી વાત

ડોક્ટર્સ પણ થોડી વાર તો મુંઝાયા, આખરે એક્સ રે કરવાનું વિચાર્યું. એક્સ રેમાં જે બાબત સામે આવી, ડોક્ટર્સ પણ હૈરાન રહી ગયાં. એક્સ રેમાં પ્લાસ્ટિકની નાની એવી બેગ ફેફસામાં ફસાયેલી હોવાનું માલૂમ પડ્યું. ઝીણવટ પૂર્વક તપાસ કરવામાં આવી તો, ખબર પડી કે આ પ્લાસ્ટિક બેગ નહીં પણ કોન્ડોમ હતો.

ડોક્ટર્સ જાણવા માગે છે કે, આ કોન્ડોમ ત્યાં કેવી રીતે પહોંચ્યો

ડોક્ટર્સે મહિલાનું ઓપરેશન કર્યુ અને કોન્ડોમ બહાર કાઢ્યો. હવે ડોક્ટર્સ એ જાણવા માગે છે કે, આખરે મહિલાના ફેફસા કોન્ડોમ પહોંચ્યો કેવી રીતે. જો કે, આ મહિલા શરમના કારણે કંઈ બતાવી શકી નહોતી. ડોક્ટર્સે ખૂબ દબાણ કર્યુ ત્યારે આ મહિલાએ એક કિસ્સો સંભળાવ્યો.

મહિલાએ જણાવ્યો આ કિસ્સો

મહિલાના જણાવ્યા અનુસાર, તે પોતાના પતિ સાથે અંતરંગ પળો માણી રહી હતી. તે ફેલિએશન કરી રહી હતી. કોન્ડોમ ખૂબ ઢીલો હતો. કોન્ડોમ ઢીલો હોવાના કારણે મહિલાના મોઢામાં ચાલ્યો ગયો. મહિલાએ ડોક્ટર્સને જણાવ્યું કે, આ અજાણતા થયુ છે. તેને આશા હતી કે, કોન્ડોમ નિકળી જશે. એટલુ વધારે નુકસાન નહીં પહોંચાડે. પણ આવુ થયુ નહીં. જ્યારે તે બિમાર પડી તો, તેને યાદ ન આવ્યુ કે, કોન્ડોમના કારણે આવુ થતું હશે. આ કેસને નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનને નોટ્સમાં શામેલ કરવામાં આવ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો