Last Updated on March 30, 2021 by
સોશયલ મીડિયામાં આજકાલ એક કાગડાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છો. સામાન્ય રીતે કાગડા કોઈને ખાસ પસંદ નથી હોતા પરંતુ આ કાગડાની એક ખાસ અદાથી ચાલતા લોકોની નજરમાં આવ્યો છે. કાગડાનું કેટવોક એટલે કે મતવાલી ચાલે લોકોને દિવાના બનાવી દીધા છે. તેની તુલના ફેશન શોના કેટવોક સાથે કરી રહ્યાં છે.
I am limited edition with an attitude pic.twitter.com/KIReTSEJtt
— Susanta Nanda IFS (@susantananda3) March 23, 2021
વીડિયો થોડા સમય પહેલા ભારતીય વન સેવામાં કાર્યરત સુસાંત નન્દાએ પોતાના ટ્વિટર ઉપર શેર કર્યો હતો. તેની સાથે તેને ફેસબુક ઉપર પણ સરાહના મળી હતી.
The crow is walking like a model on the railing of a building. She looks spectacular and classy in black. She nailed it with her style of walking. I bet she can participate on a ramp walk as showstopper along with Victoria Secret models. ?? That's too funny lol ? #birdwatching https://t.co/fUr8lfAdix
— Caroline Ningshen? (@CarolineNingsh2) March 27, 2021
વીડિયોમાં એક કાગડાને એક પાળી ઉપર ચાલતો દેખાડવામાં આવ્યો છે. તેની મતવાલી ચાલ, ઠુમકીને ચાલવાની અદાને જોઈને લોકો તેના દિવાના થયા છે. તો કેટલાક લોકો તેને કાગડાનો સ્વેગ અને એટીટ્યુડ કહી રહ્યાં છે તો કેટલાકનું કહેવું છે કે આ શાનદાર કેટવોક છે.
Me in marriage parties: https://t.co/dOFNw6PFYi
— Curious. (@1by2chai) March 26, 2021
કાગડો પાળી ઉપર એવી નજાકતની સાથે મટક મટક કરીને ચાલી રહ્યો છે માનીલો કે તેને આ અદાની ખાસ ટ્રેનિંગ દેવામાં આવી હોય. તે એવીરીતે ચાલી રહ્યો છે કે, મોડલ્સ પણ આ ચાલને જોઈને શરમાઈ જાય.
That wag! That swag! That elegance!#fashion #TrueBeauty #crow That cat…. Err…. Crow-walk! https://t.co/Vmk5G07g1E
— emenyae (@mnarvind) March 26, 2021
આ વીડિયોને આશરે એક લાખ લોકોએ જોયો છે અને આશરે સાત હજાર લોકો તેને લાઈક કરી ચુક્યાં છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31