GSTV
Gujarat Government Advertisement

AIIMSમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સફળ થઈ બાયપાસ સર્જરી, હમણાં ડોક્ટર્સની દેખરેખ હેઠળ રહેશે

Last Updated on March 30, 2021 by

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની દિલ્હીના AIIMSમાં આજે સફળ બાઈપાસ સર્જરી થઈ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ અંગેની જાણકારી આપી હતી. આપને જણાવી દઈએ કે, હાલમાં જ તેમને એઈમ્સમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. અગાઉ કહેવામાં આવ્યુ હતું કે, મંગળવારે તેમની બાઈપાસ સર્જરી થવાની છે.

શુક્રવારે છાતીમાં દુખાવા બાદ તેમને આર્મી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાં થોડી રાહત મળ્યા બાદ આગળની તપાસ હેતૂ તેમને એઈમ્સમાં લઈ જવામાં આવ્યાહતા. તપાસ બાદ ડોક્ટર્સે બાઈપાસ સર્જરીની ભલામણ કરી હતી. ઓપરેશન બાદ ડોક્ટર્સ દ્વારા રાષ્ટ્રપતિની સ્થિતી પર ગંભીરતાથી નજર રાખી રહ્યાછે. રાષ્ટ્રપતિની તબિયત હાલમાં સ્થિર છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો