Last Updated on March 30, 2021 by
ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીઝમાં કેટલીક હિરોઈનો એવી છે જે ખૂબ સુંદર છે. અને તેઓ ઓફ સ્ક્રિનમાં ખૂબ જ સંસ્કારી જોવા મળી છે તેની ફોન ફોલોઈંગ ઘણી સારી છે. નાના પડદે સાડી પહેરીને ફરતી આ વહુઓ રીયલ લાઈફમાં ખૂબ જ બોલ્ડ જોવા મળે છે. તો ચાલો આજે બતાવીએ એ હિરોઈનોના સ્ટાઈલિશ લૂક
મૌની રોય
મૌની રોયે શો ‘દેવોં કે દેવ … મહાદેવ’ માં પોતાનું પાત્ર ભજવી ચૂકી છે, જ્યાં લોકોએ તેના પાત્રને ખૂબ ગમાડયુ હતું. તમને જણાવી દઈએ કે વાસ્તવિક જીવનમાં મૌની પોતાને ખૂબ મેંટેન રાખે છે. તમે પિકચર પરથી અનુમાન લગાવી શકો છો.
શ્રદ્ધા આર્ય
કૂમકૂમ ભાગ્યમાં મુખ્ય ભૂમિકા ભજવનાર શ્રદ્ધા આર્ય રિયલ જીવનમાં ખૂબ જ ગ્લેમરસ છે.
કરિશ્મા તન્ના
ક્યોંકિ સાસ ભી કભી બહુ થી જેવા ટીવી શૉમાં જોવા મળેલી કરિશ્મા તન્ના પણ પોતાના ગ્લેમરસ અંદાજને લઈને સોશ્યલ મીડિયામાં ઘણી ચર્ચામાં રહે છે.
નિયા શર્મા
નિયા શર્મા સ્ક્રીન પર ભલે કોઈ પાત્ર ભજવે, પરંતુ જો તમે તેના ઇન્સ્ટાગ્રામ પર એક નજર નાખો તો તેની બોલ્ડ તસ્વીરો તમને પણ પ્રભાવિત કરશે.
રૂબીના દૈલક
બિગ બોસ -14માં વિનર રૂબીના દિલૈકે ટીવી જગતમાં ખૂબ નામના મેળવી છે પરંતુ આ શૉમાં તેનું ગ્લેમર રિયલ લાઈફમાં જોવા મળ્યું.
હિના ખાન
યે રિશ્તા કયા કેહલાતા હૈમાં સીઘી-સાદી દેખાતી સંસ્કારી વહુનો રોલ પ્લે કરનાર હિના ખાન ઘણી ચર્ચામાં રહી છે. પરમતુ હવે તે પોતાના ગ્લેમરને લીઘે વધુ ઓળખાણ મેળવી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31