GSTV
Gujarat Government Advertisement

કામના સમાચાર/ ટ્રેન ટિકિટ બુક કરવા પર અહીંયા તમને મળશે કેશબેક, જાણો કાર્ડના વિવિધ ફાયદા

ટ્રેન

Last Updated on March 30, 2021 by

જો તમે ટ્રેનથી વધુ યાત્રા કરો છો તો IRCTC એસબીઆઈ કાર્ડ પ્રીમિયર તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ કાર્ડ દ્વારા RBIનો એપ અથવા વેબસાઈટ દ્વારા ટ્રેન ટિકિટ બુક પર તમને 10% ફ્લેટ કેસબેક મળે છે. આ ક્રેડિટ કાર્ડ માટે SBI કાર્ડે ઇન્ડિયન રેલ કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ એટલે IRCTC સાથે પાર્ટનરશિપ કરી છે.

કાર્ડ સાથે ખાસ ફીચર્સ

  • આ કાર્ડ દ્વારા IRCTCની વેબસાઈટ irctc.co.in અથવા મોબાઈલ એપ પર બુકીંગ કરાવવા પર એસી-1, એસી-2, એસી-3 અને એસી-ચેર કાર માટે ટિકિટ બુકીંગ પર રીવોર્ડ પોઈન્ટ્સના રૂપમાં 10% વેલ્યુએબલ કેસ મળે છે.
  • આ કાર્ડ દ્વારા irctc.co.in પર ફ્લાઇટ ટિકિટ બુકીંગ પર રીવોર્ડ પોઈન્ટ્સના રૂપમાં 5% વેલ્યુબેક મળે છે.
  • આ કાર્ડ દ્વારા ecatering.irctc.co.in પર ઈ-કેટરિંગ ખરીદી પર રીવોર્ડ પોઈન્ટ્સના રૂપમાં 5% વેલ્યુબેન્ક મળે છે.
  • આ કાર્ડ દ્વારા IRCTCની વેબસાઈટ irctc.co.in પર ટિકિટ બુક કરવા પર 1%નું ટ્રાન્જેક્શન ચાર્જ નહિ આપવો પડે.
  • આ કાર્ડ દ્વારા air.irctc.co.in પર ફ્લાઇટ ટિકિટ બુકીંગ પર 1.8% ટ્રાન્જેક્શન ચાર્જ નહિ આપવો પડે.
  • વેલકમ ગિફ્ટના રૂપમાં 1500 રીવોર્ડ પોઇન્ટ મળે છે.
  • આ કાર્ડ દ્વારા તમે વર્ષમાં 8 વખત રેલવે લાઉન્ઝ એક્સેસ કરી શકો છો. જો કે એક ત્રિમાહીમાં અધિકત્તમ 2 વખત રેલવે લાઉન્જ એક્સેસ કરી શકો છો.

માઈલસ્ટોન કેસ બેક

  • એક વર્ષમાં 50 હજાર રૂપિયા ટ્રાવેલ ખર્ચ કરવા પર 2500 રીવોર્ડ પોઈન્ટ્સ મળે છે
  • એક વર્ષમાં 1 લાખ રૂપિયા ટ્રાવેલ ખર્ચ કરવા પર 5000 રીવોર્ડ પોઈન્ટ્સ મળે છે
  • એક વર્ષમાં 2 લાખ રૂપિયા ટ્રાવેલ ખર્ચ કરવા પર એન્યુઅલ ફી રિવર્સ કરી દેવામાં આવે છે.

IRCTC SBI કાર્ડ પ્રીમિયમ ચાર્જ

  • આ કાર્ડની જોઇનિંગ ફી 1499 રૂપિયા છે
  • આ કાર્ડની એન્યુઅલ ફી 1499 રૂપિયા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો