Last Updated on March 29, 2021 by
આપણે બધા મેસેજિંગ એપનો WhatsAppનો ઉપયોગ કરીએ છે, પરંતુ વગર કોઈ ટ્રિક્સ અને ટ્રીપ તમે જાણો છો કે કેટલીક ભૂલોના કારણે તમારી પ્રાઇવેસી ખતરામાં આવી જાય છે અને અહીં સુધી કે તમને જેલમાં પણ મોકલી દેવામાં આવી શકે છે.
ક્યારે પણ ન કરો ઓટો બેકઅપ
જો તમે તમારા એકાઉન્ટમાં બેકઅપ ઓપ્શન રાખો છો તો, તમારું બેકઅપ ગુગલ અથવા તો કોઈ બીજા ક્લાઉડ સર્વર પ્રોવાઇડર પર સેવ થાય છે, પરંતુ થાય જો તમારું બેકઅપ એકાઉન્ટ જ કોઈના હાથે લાગી જાય. એટલા માટે બેકઅપની જગ્યાએ ચેટને એક્સપોર્ટ કરી બીજી કોઈ જગ્યાએ સેવ કરી લેવો.
ટુ સ્ટેપ વેરિફિકેશનને અનેબલ કરો
ટુ સ્ટેપ વેરિફિકેશન આજના જમાનામાં નવો સિક્યોરિટી સ્ટેપ છે, એમાં તમે પાસવર્ડ સાથે પિન પણ સેટ કરવા પડે છે. એની સાથે માની લેવો કે તમારો ફોન ભૂલથી કોઈના હાથમાં જતો રહ્યો તો પણ વગર પીને વોટ્સએપ વેબ યુઝ નહિ કરી શકે, અને તમારું એકાઉન્ટ અને ડેટા સેફ રહેશે.
કોઈ દિવસ અજાણ્યા લોકોના નંબર સેવ ન કરો
ઘણી વખત આપણે કેબ વાળા, ડિલિવરી અથવા કોઈ સર્વિસ વાળાનો પર્શનલ નંબર કામ માટે સેવ કરી રાખો છો અને પછી ડીલીટ કરવાનું ભૂલી જાઓ છો. ત્યાર પછી તેઓ તમારી પર્શનલ પ્રોફાઈલ પિક્ચરથી લઈ સ્ટેટ્સ પણ જોઈ લે છે. એવામાં આપણી એવી જાણકારી એ લોકો સુધી પહોંચી જાય છે. માટે અજાણ્યા લોકોનો મોબાઈલ નંબર સેવ ન કરો.
અશ્લીલ કન્ટેન્ટ શેર ન કરો
જો તમે અશ્લીલ કન્ટેન્ટ શેર કર્યો અને કોઈએ એને રિપોર્ટ કરી દીધું તો તમે મુશ્કેલીમાં પડી શકો છો. એના માટે તમને જેલ સાથે, વોટ્સએપ પણ તમારું એકાઉન્ટ બેન કરી શકે છે. એની સાથે ક્યારે પણ કોઈ પંબ મેસેજને ફોરવર્ડ કરવા પહેલા જાણી લેવો આ ન્યુઝ સાચી છે કે ખોટી, નહિ તો મુશ્કેલી વધી શકે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31