GSTV
Gujarat Government Advertisement

વાહ ! Vodafone Idea યૂઝર્સ માટે ખુશખબરી, હવે આ 23 રિચાર્જ પેક પર મેળવો 60 રૂપિયાનું કેશબેક

Last Updated on March 29, 2021 by

Viએ પોતાના ગ્રાહકો માટે કમાલની ઓફર રજુ કરી હતી. જેમાં તે રિચાર્જ પેક્સ પર 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. કંપની તરફથી આપેલી જાણકારી અનુસાર માર્ચ ફ્લેશ સેલમાં તેના પ્રિપેડ યૂઝર્સ 199 રૂપિયાથી શરૂ થનારા રિચાર્જ પર 60 રૂપિયા સુઘીનુ કેશબેક મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે, એક લિમિટેડ પીરિયડ ઓફર છે જેનો લાભ ગ્રાહક 31 માર્ચ સુઘી લઈ શકો છો.

Viના આ માર્ચ ફ્લેશ સેલમાં કંપની તેના ગ્રાહકોને 60 રૂપિયા સુધીની કેશબેક આપશે, જે ગ્રાહકોના વી એપ્લિકેશન એકાઉન્ટ સાથે જોડવામાં આવશે અને તેમને 10 એપ્રિલ સુધીમાં જાણ કરવામાં આવશે, કંપનીએ આ ઓફરને ચાર કેટેગરીમાં વહેંચી દીધી છે. છે. તેમાં ગ્રાહકની માન્યતા 28 દિવસ છે

દૈનિક ડેટા પેકને અનલિમિટેડ રિચાર્જ કરવા પર, તેમને 20 રૂપિયાનું કેશબેક મળશે. જે ગ્રાહકો 56 દિવસની વેલિડિટીવાળુ અનલિમિટેડ ડેટા પેકનું રિચાર્જ કરાવશે તેને 40 રૂપિયા અને 84 દિવસની વેલિડિટીવાળુ અનલિમિટેડ ડેટા પેકનું રિચાર્જ કરાવશે તેને 60 રૂપિયાનું કેસબેક આપવામાં આવશે.

આ રિચાર્જ પર મળશે 20 રૂપિયાનું કેશબેક

કંપની 28 દિવસની વેલિડિટી સાથે 199, 219, 249, 299, 398, 301, 401 અને 405 રૂપિયાના પ્લાન ઓફર કરે છે. જેમાં ગ્રાહક 20 રૂપિયાનું કેશબેક આપશે. તેમાં મળનારા 20 રૂપિયાના કૂપનને 249 અથવા તેનાથી વધારેના રિચાર્જ પર ઉપયોગ કરી શકાય છે અને આ કૂપન અકાઉન્ટમાં આવ્યાના 30 દિવસ સુઘી જ વેલિડ રહેશે.

આ રિચાર્જ પર મળશે 40 રૂપિયાનું કેશબેક

તમે 399, 449, 499, 601, 595, 555 અને 558 રૂપિયાના રિચાર્જ પર તમને 40 રૂપિયાનું કેશબેક મળશે. આ તમામ પ્લાન 56 દિવસની વેલિડિટી સાથે આવે છે. અને તેની સાથે મળનારા કેશ કૂપનને તમે 399 અથવા તેનાથી ઉપરના રિચાર્જ પર વાપરી શકો છો. આ કૂપનનો ઉપયોગ કરવા માટે વધારેમાં વધારે 60 દિવસનો સમય મળશે.

આ રિચાર્જ પર મળશે 60 રૂપિયાનું કેશબેક

જોતમે 60 રૂપિયાનું કેશબેક મેળવવા ઈચ્છો છો તો તમારે 599, 699, 795, 801, 819, 1197, 2399 અથવા 2595 રૂપિયાનું રિચાર્જ કરવુ પડશે. આ પ્લાનની માન્યતા 84 દિવસની છે. અને તેમાં મળનારા કેશ કૂપનને તમારે 90 દિવસની અંદર ઉપયોગ કરવો પડશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો