GSTV
Gujarat Government Advertisement

સાવધાન / હવે ફેક FIR કરવી પડશે ભારે, ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારોને કરી દીધા છે આ આદેશ

Last Updated on March 28, 2021 by

યૌન શોષણ મામલે ખોટી FIR લખાવવી અને લખાવવા કહેવું ભારે પડી શકે છે. ગૃહ મંત્રાલય સાથે જોડાયેલી સંસદીય કમિટીએ ભલામણ કરી છે કે, ખોટી FIR લખનાર પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ.

અમિત

કમિટીએ આ મામલે રાજ્ય સરકારોને એલર્ટ કરવાની સાથે ગૃહ મંત્રાલયને ખોટી FIR મુદ્દે કાર્યવાહી કરવા બાબતે કાયદામાં સંશોધન મુદ્દે વિચાર કરવા પણ કહ્યું છે. સંસદીય સમિતિએ સાથે યૌન શોષણની ઘટનાને ગંભીરતાથી લઈ એફ.આઈ.આર નોંધાવવા મુદ્દે પ્રક્રિયા સરળ બનાવવાનું સૂચન પણ કર્યું હતું.

આવી ઘટનાઓમાં ફરિયાદ મોડી લખાય તેના કારણોનો રેકોર્ડમાં ઉલ્લેખ કરવો જોઈએ. સમિતિએ યૌન શોષણના ગુનામાં ઓછી સજા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સાથે આવા કેસમાં તાત્કાલિક કાર્યવાહી મુદ્દે પણ સૂચન આપ્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો