GSTV
Gujarat Government Advertisement

પાલીતાણા/ કદમગીરી તીર્થમાં કમળાઈ હોળી પ્રગટાવવામાં આવી, ટ્રસ્ટ દ્વારા જ હોળી પ્રગટાવી પરંપરા જાળવી રખાઈ

Last Updated on March 28, 2021 by

પાલીતાણા તાલુકાના કદમગીરી તીર્થમાં કમળાઈ હોળી પ્રગટાવવામાં આવી. કોરોના મહામારીના કારણે ટ્રસ્ટ દ્વારા જ હોળી પ્રગટાવી પરંપરા જાળવી રખાઈ, દરવર્ષે કદમગીરી તીર્થની હોળીમાં ઘણા લોકો જોડાય છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે જાહેર કાર્યક્રમોને મંજૂરી આપવામાં નથી.

મહામારીના કારણે ટ્રસ્ટ દ્વારા જ હોળી પ્રગટાવી પરંપરા જાળવી રખાઈ

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો