Last Updated on March 27, 2021 by
આધારકાર્ડ આજે દરેક સ્થળે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધીના જીંદગીમા તેનું મહત્વ ઘણું છે. સ્કુલમાં એડમિશનની વાત હોય કે બેંકમાં એકાઉન્ટ ખોલાવવું હોય, દરેક જગ્યાએ આધાર જરૂરી બની ગયું છે. ખાસ વાત તો એ છે કે, તમારે તમારા આધારના નંબરના માધ્યમથી ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરી શકો છો.
આ સ્ટેપ્સને ફોલો કરો
- સૌથી પહેલા યુનિક આઈડેંટીફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ https://uidai.gov.in/ ઉપર જાઓ. ત્યાં તમારી સામે હોમ પેજ ખુલશે.
- અહીંયા તમારે ડાઉનલોડ આધારનો વિકલ્પ દેખાશે. તમે તેના ઉપર ક્લિક કરી શકો છો અથવા https://eaadhaar.uidai.gov.in/ ઉપર જઈ શકો છો.
- જેવું તમે તેના ઉપર ક્લિક કરશો તો તમારી સામે આધાર નંબર કે એનરોલમેન્ટ નંબર નાંખીને OTP મોકલવાનો વિકલ્પ દેખાશે. જ્યારે તમે આધાર નંબર અને કેપ્ચા કોડ નાખીને સેન્ડ કરીને ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે. તો તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉર ઓટીપી આવશે.
- જ્યારે તમે ઓટીપી નાંખીને આગળ વધશો તો તમારી સામે Verify And Download વિકલ્પ દેખાશે. તેના ઉપર ક્લિક કર્યા બાદ તમારૂ આધારકાર્ડ ડાઉનલોડ થઈ જશે.
- જ્યારે તમે ડાઉનલોડ કરવામાં આવેલા આધારકાર્ડને ઓપન કરશો તો તમારી પાસે પાસવર્ડ માગશે. આ પાસવર્ડને તમે તમારા નામના પહેલા ચાર અક્ષર અને જન્મનું વર્ષ મળીને બની શકે છે. જેવો તમે પાસવર્ડ નાખશો તેવું જ તમારૂ આધારકાર્ડ દેખાવા લાગશે. હવે તમે તેની પ્રિન્ટ કાઢીને તેનો ઉપયોગ કરી શકો છો.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31