GSTV
Gujarat Government Advertisement

હિચકારી કૃત્ય: પ્રેગ્નેટ મહિલાને બહાનું બનાવી ઘરે બોલાવી, ઘરમાં ઘૂસતા જ પેટ ચીરીને બાળકને કાઢી લીધું

Last Updated on March 25, 2021 by

કોલંબિયાના સાનતિએગો દ કાલી શહેરમાંથી એક હૈરાન કરનારો મામલો સામે આવ્યો છ. અહીં પોલીસે એક એવી મહિલાની ધરપકડ કરી છે, જેને પોતાની જ એક પ્રેગ્નેટ મહિલા મિત્રનું પેટ ચીરીને તેનું બાળક કાઢી લીધુ હતું.

મહિલા વિરુદ્ધ હત્યાનો કેસ નોંધાયો
એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે પોલીસે જણાવ્યુ છે કે, તેને મારિલુઝ મોસ્ક્વેરાથી ધરપકડ કરી છે. જેને યુલેજિસ નામની મહિલાને 8 સપ્ટેમ્બર 2020ના રોજ મર્ડર કર્યુ હતું. તેના વિરુદ્ધ કિડનૈપિંગ અને હત્યાનો મામલો નોંધવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે મારિલુઝએ પીડિતા યુલેઝિસને એક બહાનું બનાવીને ઘરે બોલાવી, મારિલુઝે તેને કહ્યુ હતું કે, તે આવનારા બાળકને નવા કપડા આપવા માગે છે. પણ જ્યારે યુલેઝિસ તેના ઘરે ગઈ, તો તેને મારી નાખી.

અહીં ઉલ્લેખનીય છે કે, મારિલુઝે ચાકૂથી મહિલાનું પેટ ચીરી નાખ્યુ અને તેનું બાળક કાઢી લીધું. ત્યાર બાદ મારિલુઝે યુલેઝિસના શબને એક તળાવ કિનારે ફેંકી દીધું. પીડિતા વેનેઝુએલાની માઈગ્રેંટ હતી.

ત્યારે હવે કોલંબિયા પોલીસે પીડિતા યુઝેલિસની જ્વેલરીના આરોપી મારિલુઝની પાસેથી ધરપકડ કરી છે. જે બાદ તેની સાથે પૂછપરછ કરતા આ મામલો ખુલ્યો હતો.

પોલીસે જણાવ્યુ હતું કે, મારિલુઝે આ ઉપરાંત પોતાની પ્રેગ્નેસીની ખોટી ખબર આપીને પોતાના સાસરિયાવાળા પાસેથી પૈસા લૂંટવાની પણ કોશિશ કરી હતી. મારિલુઝના પતિનું મોત થઈ ગયુ છે. મારિલુઝ પ્રેગ્નેસીની ખબર આપીને સાસરિયાવાળા પાસેથી પૈસા લૂંટતી રહેતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો