GSTV
Gujarat Government Advertisement

બેંક એલર્ટ : 21મી પહેલાં અપડેટ કરી લેજો આ એપ્લિકેશન નહીં તો 22મીથી આ કાર્ડ કામ નહીં કરે

Last Updated on March 20, 2021 by

જો તમે બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહક છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. બેંકે પોતાના ગ્રાહકોને 21 એપ્રીલ 2021 પહેલા કાર્ડ શિલ્ડ એપ્લિકેશનને અપડેટ કરવાની અપીલ કરી છે. જો કસ્ટમર એવું નહી કરે તો આગામી 22 માર્ચથી આ કાર્ડ કામ નહી કરે. બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના સત્તાવાર ટ્વીટર હેંડલ પરથી આ જાણકારી  આપી છે.

ડેબિટ કાર્ડ પર મોનિટરિંગ અને કંટ્રોલની સુવિધા મળે છે

બેંકના ગ્રાહકોએ ડેબિટ કાર્ડ પર મોનિટરિંગ અને કંટ્રોલની સુવિધા મળે છે. બેંકે હવે આ સર્વિસને BOI મોબાઈલ એપ અને ઈન્ટરનેટ બેંકિંગ સાથે ઈન્ટિગ્રેટ કરી દીધી છે. તેથી ગ્રાહકો હવે બેંકની મોબાઈલ એપનો ઉપયોગ કરે.

કાર્ડશિલ્ડ દ્વાર  યૂઝર્સ પોતાના કાર્ડ પર સંપૂર્ણ કંટ્રોલ રાખી શકે

ઉલ્લેખનિય છે કે, કાર્ડશિલ્ડ દ્વાર  યૂઝર્સ પોતાના કાર્ડ પર સંપૂર્ણ કંટ્રોલ રાખી શકે છે. તેનાથી યૂઝર્સને ખ્યાલ આવી જાય છે કે તેમના ડેબિટ કાર્ડનો ક્યાં, કેવી રીતે અને કેટલો ઉપયોગ કરવાનો છે. જો કસ્ટમરનું કાર્ડ મિસપ્લેસ થઈ જાય છે તો બેંકનાની આ એપની મદદથી કાર્ડ ઓફ કરી શકાય છે. ઓનલાઈન ટ્રાંઝેક્શન થવા પર ગ્રાહકોને નોટિફિકેશન મળશે. આ કાર્ડની લિમિટ પણ નક્કી કરી શકાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો