Last Updated on March 18, 2021 by
જો તમારા ઘરમાં Tata Skyનું ડાયરેક્ટ ટુ હોમ કનેક્શન છે તો તમારા માટે ખુશખબર છે. Tata Sky ગ્રાહકોને આકર્ષવા માટે એક શાનદાર ઑફર લઇને આવ્યું છે. હવે Tata Skyને રિચાર્જ કરવા પર ફાયદો જ ફાયદો છે. ચાલો તમને જણાવીએ આ શાનદાર ઑફર્સ વિશે….
Freecharge સાથે 20 રૂપિયાનું ફ્લેટ કેશબેક
Tata Sky રિચાર્જ પર હાલ અનેક ઑફર્સ ચાલી રહી છે. જો તમે Freechargeથી તમારુ રિચાર્જ કરાવો છો તો તમને સીધા 20 રૂપિયાનું કેશબેક મળી શકે છે.
Mobikwik આપી રહ્યું છે 50 રૂપિયા સુધીનું કેશબેક
પ્રાપ્ત માહિતી અનુસાર, જો તમે તમારુ Tata Sky કનેક્શન Mobikwikથી રિચાર્જ કરાવો છો તો 10 ટકા કેશબેક મળી શકે છે. કેશબેકની મેક્સિમમ રકમ 50 રૂપિયા છે.
Laxypay આપશે 75 રૂપિયાનું કેશબેક
Tata Skyની ઑફિશિયલ વેબસાઇટ અનુસાર જો ગ્રાહક Lazypayથી રિચાર્જ કરાવે તો 75 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે.
એક મહિનાનું ગેરેન્ટીડ કેશબેક
આ ઉપરાંત Tata Sky પોતાનું 12 મહિનાનું રિચાર્જ કરાવવા પર એક મહિનાનું કેશબેક આપી રહ્યું છે. રિચાર્જ કરાવ્યાના 24 કલાકમાં તમારા ખાતામાં કેશબેક આવી જશે.
આ રીતે મળશે બે મહિનાનું કેશબેક
Tata Sky પાસે બે એવી સ્કીમ્સ છે જેમાં તમને પૂરા 2 મહિનાનું કેશબેક મળી રહ્યું છે. Bank of baroda અને Deutsche Bankના ગ્રાહક જો વર્ષ દરમિયાનનું રિચાર્જ કરાવો તો તેમને બે મહિનાનું કેશબેક મળશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31