GSTV
Gujarat Government Advertisement

કિયારા અડવાણીનો બોલ્ડ લુક જોઈ ફેન્સની થઇ ખરાબ હાલત, પૂછી નાખ્યો સવાલ, ‘મુજસે શાદી કરોગી’

કિયારા

Last Updated on March 17, 2021 by

કિયારા અડવાણીના લુકનો કોઈ મુકાબલો નથી. એક્ટ્રેસની હાલના લેટેસ્ટ ફોટોશૂટની એક ફોટો સોશિયલ મીડિયા પર નાખી અને ફેન્સે એને હાર્ટ ન દુખવવાની વાત કહી દીધી. ત્યાં જ કેટલાક ફેન્સ તો એની તુલના અપ્સરા સાથે પણ કરી રહ્યા છે. કિયારાએ એક મેગેઝીન ફોટો માટે Saaksha & Kinni લેબલનો ટુ-પીસ સેટ પહેર્યો હતો. એમાં બોલ્ડ લુકિંગ ટોપ સાથે હાઈ સ્લીટ સ્કર્ટ હતી. આ લુક એવો હતો કે જેમાં એક્ટ્રેસની ટોન્ડ બોડી જબદસ્ત પ્લૉન્ટ જોવા મળી . ત્યાં જ કિયારાની અદા તાપમાનને વધારી રહી હતી. આ વાત પર કોઈ શંકા નથી આ લુક સુપર ગોર્જસ અને ગ્લેમરસ લાગી રહ્યો હતો.

અરે અમારા જેવા સિંગલનું દિલ દુખાવે છે

કિયારાના ફોટો જોઈ કોમેન્ટ બોક્સમાં યુઝર્સ એવા કોમેન્ટ લખ્યા, જેથી સ્પષ્ટ દેખાતું હતું કે આ એક્ટ્રેસ પાછળ ફેન્સ કેટલા દીવાના છે. કોઈએ તો મારી સાથે લગ્ન કરીશ એવી કોમેન્ટ કરી દીધી, તો કોઈએ લખ્યું સ્વર્ગની અપ્સરા પણ શરમાઈ જાય. ત્યાં જ એક શખ્સે લખ્યું કે ઓ કિયારા મેડમ શા માટે અમારા જેવા સિંગલનું દિલ દુખાવો છો.

મેગેઝીનના કવરપેજ પર પણ કિયારાનો જબરદસ્ત લુક જોવા મળ્યો છે. એમાં તેઓ ઓલ વ્હાઇટ અટાયરમાં જોવા મળી. એક્ટ્રેસે વન સોલ્ડર ટોપ પહેર્યું હતું, જે ક્રોપ્ડ હતું. એમાં સાથે સેમ કલર સ્કર્ટ હતી, જેની થાઈ હાઈ સ્લીપ ડિઝાઇન એને સેક્સી ટચ આપી રહી હતી. ત્યાં જ કિયારાનો ન્યૂડ મેકઅપ અને મેસી હેર એમને ગોર્જસ લુક આપી રહ્યો હતો.

આ લેબલના ડ્રેસમાં પહેલા પણ જોવા મળી છે કિયારા

આમ Saaksha & Kinniની ડ્રેસ કિયારા પહેલા પણ પહેરી ચુકી છે અને એમાં પણ હસીના હસીન જોવા મળી હતી. અદાકારાએ થોડા સમય પહેલા આ બ્રાન્ડની માઈક્રો પલિટિડ થ્રી ટાયર ડ્રેસ પહેરી હતી. પિન્ક યલો કલર કોમ્બિનેશન અટાયરની કિંમત ઓફિશિયલ વેબસાઈટ મુજબ, 26000 રૂપિયા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો