Last Updated on March 17, 2021 by
તમે ટ્રેનમાં સફર શરુ કરવા જઈ રહ્યા છો અને ટિકિટ કપાયા પછી તમેને કમ્પાર્ટમેન્ટમાં મિડલ બર્થ એલોટ થયું છે તો તમારે એનાથી જોડાયેલા નિયમ જરૂર જાણી લો. એનું કારણ એ છે કે મિડલ બર્થ મળ્યા પછી તમે 24 કલાક એનો ઉપયોગ નહિ કરી શકો અને સાથી યાત્રીઓ સાથે કોઈ પ્રકારની બહેસ પણ કરી શકો.
સામાન્ય રીતે મિડલ બર્થ વાળાની યાત્રીઓ સાથે એટલા માટે ઝગડો થાય છે કારણ કે ટ્રેનમાં ચઢ્યાની સાથે જ તેઓ સુવાની ઈચ્છા જાહેર કરવા લાગે છે. તેઓને એવું લાગે છે કે પોતાના રિઝર્વેશનમાં લગાવેલા પૈસાની વસૂલી સુઈને જ કરી શકે છે. ત્યાં જ ઘણી વખત કમ્પાર્ટમેન્ટના લોઅર બર્થ વાળા યાત્રીઓ પણ લેટ નાઈટ સુધી બેઠા રહે છે. એવામાં મિડલ બર્થ વાળા વ્યક્તિને પરેશાની થાય છે.
મિડલ બર્થ વાળા માટે શું છે નિયમ ?
રેલવેએ મિડલ બર્થને લઇ ખાસ નિયમ બનાવ્યા છે. એવામાં મિડલ બર્થ વાળાએ એ જ નિયમ અનુરૂપ સફર કરવાનો હોય છે. ટ્રેન મિડલ બર્થ એવી હોય છે જે દિવસમાં ડાઉન રહે છે. એને રાત્રીના સમયે ચેન સાથે ટાંગી દેવામાં આવે છે. એના કારણે આ બર્થને લઇ પરેશાની થાય છે. મિડલ બર્થ ખોલવા પર લોવર સીટ વાળા વ્યક્તિને મુશ્કેલી થાય છે. એવામાં લોકોએ રેલવેના આ ખાસ નિયમોની જાણકારી હોવી જોઈએ. ભારતીય રેલવેના નિયમ અનુસાર, જો કોઈ મિડલ બર્થ છે તો તમે 24 કલાક ઉપયોગ નહિ કરી શકો. તમે માત્ર રાતે જ મિડલ બર્થનો ઉપયોગ કરી શકો છો.
રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી કરી શકો છો ઉપયોગ
રેલવેના નિયમ અનુસાર, મિડલ બર્થ વાળા યાત્રી 10 વાગ્યે રાત્રેથી સવારે 6 વાગ્યા સુધી ઉપયોગ કરી શકે છે. 10થી પહેલા જો કોઈ વ્યક્તિ મિડલ બેર્થ ખોલવાથી રોકે તો તે રોકી શકે છે, ત્યાં જ સવારે 6 વાગ્યા પછી બર્થને નીચે કરવાનું રહેશે, જેથી બીજા યાત્રી લોઅર બર્થ પર બેસી શકે. રેલવે એક્ટની ધારા 156 અનુસાર, ટ્રેન પર અને ટ્રેનના ગેટ પર યાત્રા કરવું પણ અપરાધ છે. એવું કરવા પર યાત્રીને 500 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે સાથે જ 3 મહિનાની જેલ પણ થઇ શકે છે.
સાથે જ રેલવે એક્ટની ધારા 145બી હેઠળ પહેલી વખત એવું કરવા પર 100 રૂપિયાનો દંડ કરી શકાય છે અને બીજી વાર પણ એ જ અપરાધ કરવા પર 250 રૂપિયાનો દંડ અને એક મહિનાની જેલ થઇ શકે છે. એ ઉપરાંત, ટ્રેનમાં ઉપદ્રવ ફેલાવવા પર આ જ કાયદાને આધારે સજા કરવામાં આવે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31