Last Updated on March 16, 2021 by
વોટ્સઅપ જીવનનો જરૂરી ભાગ બની ગયું છે.આમાં ટેક્સ્ટની સાથે ઈમોજી પણ શેર થાય છે. જેને પ્રેમ માટે ઉપયોગ કરવામાં આવે છે.જો એકતરફથી તમે મનની વાત એક નવા સિમ્બોલથી કહેવાની કોશિશ કરો છો. આમાં થોડી હાર્ટ શેપની ઈમોજી પણ હોય છે.જેને પ્રેમ માટે ઉપયોગ કરવામાં આવે છે.પરંતુ તમે જોયું હશે કે લાલ હાર્ટની સાથે સાથે એમાં ઘણા રંગ અને અલગ અલગ હાર્ટ હોય છે. મોટાભાગના લોકો આ હાર્ટનો ઉપયોગ ગમે ત્યારે કરી દે છે.જે ખોટું છે.ખરેખર દરેક હાર્ટનો પોતાનો અલગ મતલબ છે. જે તમે હાર્ટ મોકલો એ પહેલા તમને ખબર હોવી આવશ્યક છે.કે આખરે ક્યાં હાર્ટનો શું મતલબ થાય છે.અને આ હાર્ટ કેમ ખાસ છે.આવો જાણીયે દરેક હાર્ટનો શું મતલબ થાય છે .
વ્હાઇટ હાર્ટ
વ્હાઇટ હાર્ટ પ્રેમનું પ્રતીક છે.જેને ક્યારેય ખતમ નથી કરી શકાતું .આનો ઉપયોગ બાળકો માટે પેરેન્ટ્સ દ્વારા કરવામાં આવે છે.
રેડ હાર્ટ
આ હાર્ટ સાચો પ્રેમ દર્શાવે છે.જે રોમાન્સ વગેરે માટે ઉપયોગ કરવામાં આવે છે.
બ્લેક હાર્ટ
આ હાર્ટનો ઉપયોગ દુઃખને વ્યક્ત કરવા માટે થાય છે.
યેલ્લો હાર્ટ
આ હાર્ટનો ઉપયોગ ફ્રેન્ડશીપ અને હેપ્પીનેસ માટે કરવામાં આવે છે.
ગ્રીન હાર્ટ
આને જેલીઓસ હાર્ટ કહેવામાં આવે છે. ઘણા લોકો આનો ઉપયોગ હેલ્ધી લિવિંગ માટે પણ કરે છે.
પર્પલ હાર્ટ
આનો ઉપયોગ સેન્સેટિવ લવ અને વેલ્થ માટે પણ કરવામાં આવે છે.ઘણા યુઝર્સ પોતાના મેકઅપ વાળા ફોટો સાથે પણ આનો ઉપયોગ કરે છે.
બ્લુ હાર્ટ
આ ટ્રસ્ટ, શાંતિ વગેરે માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
સ્પાર્કલ હાર્ટ
જે હાર્ટમાં બે તારાઓ પણ દેખાય છે. તેને સ્પાર્કલ હાર્ટ કહે છે.આ સ્વીટ લવ માટે ઉપયોગમાં લેવાય છે.
બેટિંગ હાર્ટ
આ ગુલાબી હાર્ટ હોય છે જેના પર બે લાઈનો બનેલી હોય છે આને કલાસસિંક હાર્ટ ફ્રોમ પણ કહેવાય છે.
ગ્રોવિંગ હાર્ટ
આ હાર્ટ કે જેની આગળ અને પાછળ હાર્ટ બનેલું હોય છે.આ હાર્ટનો ઉપયોગ ફીલિંગ્સ વધારવા માટે થાય છે.જેમકે કોઈ કોઈના પ્રેમમાં આગળ વધતોજ જાય છે.
બ્રોકેન હાર્ટ
આતો તમે સમજી જ ગયા હશો કોઈ વિશ્વાસ તોડે ત્યારે આણો ઉપયોગ થાય છે.
ઓરેન્જ હાર્ટ
આ હાર્ટનો ઉપયોગ ફ્રેન્ડશીપ, કેર અને સપોર્ટ માટે ઉપયોગ કરવામાં આવે છે.
હાર્ટ એક્સલીમાસીઓન માર્ક
તમે વોટસઅપ પર ઇમોજીઓ જોય હશે જેમાં હાર્ટની નીચે એક ટપકું હોય છે.જેને હાર્ટ એક્સલીમાસીઓન માર્ક કહે છે.જેનો અર્થ તમે સહમતી દર્શાવો છો એવો થાય છે.કોઈ સાથે એગ્રીમેંટ ને લઈને પણ આ શેર કરવામાં આવે છે.
હાર્ટ વિથ એરો
આ હાર્ટનો મતલબ લોવે સાથે છે સ્ટ્રોંગ લવ સાથે છે.
ટુ હાર્ટ
એક ઈમોજી આવી પણ હોય છે જેમાં બે હાર્ટ હોય છે નાનું અને મોટું જેનો મતલબ એવો થાય છે love is in the air .
હાર્ટ વિથ બો
આનો મતલબ છે કે તમે કોઈને ભેટમાં તમારું હાર્ટ આપો છો .
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31