GSTV
Gujarat Government Advertisement

લગ્નને સિક્રેટ રાખવા માંગતા હતા જસપ્રીત બુમરાહ અને સંજના… આ રીતે બંનેએ અંત સુધી પોતાના લગ્ન રાખ્યા છુપાવી

બુમરાહ

Last Updated on March 16, 2021 by

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને સપોર્ટ એન્કર સંજના ગણેશનએ સોમવારે પ્રભુતામાં પગલાં માંડ્યા. બુમરાહ અને સંજનાએ ગોવામાં નજીકના સબંધી અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા. બુમરાહએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝની ત્રીજી મેચ પછી છુટ્ટી માટે એપ્લાય કર્યું હતી, ત્યાર પછી કયાસ લગાવવામાં આવી હતી કે તે લગ્ન કરવા જઈ રહ્યા છે. જો કે બુમરાહ અને સંજનાએ આને ઘણું છુપાવીને રાખ્યું અને છેલ્લે સોમવારે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે પોતાની ખુશી શેર કરી.

સ્ટોર અને બુટિકમાં પાછળના દરવાજાથી લેતા હતા એન્ટ્રી

બુમરાહ અને સંજનાએ આ નક્કી કર્યું હતું કે તેઓ એક પણ સ્ટોર અથવા બુટિકના ફ્રન્ટ ડોરથી એન્ટ્રી નહિ કરે. બંનેએ પોતાના લગ્નને અંત સુધી છુપાવીને રાખ્યું. જો કે એમની સટીલિસ્ટ જણાવ્યું કે તેઓ લગભગ અઢી મહિના પહેલા લિસ્ટ લઇ પહોંચ્યા હતા ક્લે એમને ક્યાં ડિઝાઇનરની ડ્રેસ લેવી છે અને ક્યા પ્રકારનો કાર્યક્રમ આયોજિત કરવાનો છે.

ફીટીંગ્સ માટે માત્ર બે વખત જ પહોંચ્યા બુમરાહ

27 વર્ષીય જસપ્રીત બુમરાહ ટીમ ઇન્ડિયા સાથે ઘણા વ્યસ્ત હતા અને એ જ કારણે તેઓ પોતાની સ્ટાઇલિસ્ટ પાસે ફીટીંગ્સ માટે માત્ર બે જ દિવસ મળવા પહોંચ્યા. એક વખત તેઓ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી ડ્રેસ ફિટિંગ માટે પહોંચ્યા અને બીજી વખત અમદાવાદમાં ઇંગ્લેન્ડ પ્રવાસથી છુટ્ટી લીધા પછી.

દરેક કાર્યક્રમમાં અલગ અંદાજ

બુમરાહ અને સંજનાના લગ્ન પહેલા દરેક કાર્યક્રમમાં અલગ અલગ અંદાજમાં દેખાય. મહેંદી સેરેમનીમાં રાજસ્થાનની ઝલક દેખાઈ. સ્ટાઇલિસ્ટ અનિતા ડોંગરેએ બુમરાહ અને સંજનાના આઉટફિટને રાજસ્થાન મોકલ્યા જેના પર ખુબ કામ કરવામાં આવ્યું. હલ્દી સેરેમનીમાં બુમરાહ કુર્તામાં અને સાડીમાં ખુબ ખુબસુરત અંદાજમાં દેખાયા.

સાઉથ ગોવામાં પાર્ટી

બુમરાહ ઇંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝની ત્રીજી મેચ પછી ‘બાયો-બબલ’ તોડ્યો જેના માટે તેઓ અમદાવાદમાં હતા. ત્યાર પછી જેમ સોશિયલ મીડિયા અને ન્યુઝ રિપોર્ટરની ઘણી મેહનત કરી બુમરાહ અને તેમની પત્નીની જાણકારી મેળવી શકાય. બંનેના લગ્નના કાર્યક્રમ બે દિવસ પહેલા લંચથી શરુ થયા. બંનેના લગ્ન ગોવાના અલીલા દિવામાં થઇ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો