Last Updated on March 15, 2021 by
Flipkart પર ઇલેક્ટ્રોનિક્સ સેલની શરૂઆત કાલથી એટલે 16 માર્ચથી શરુ થવા જઈ શકે છે. આ સેલ 20 માર્ચ સુધી ચાલુ રહેશે. આ દરમિયાન કેટલાય સ્માર્ટફોન્સ પર ડિલ્સ અને ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકશો. ગ્રાહકો આ સેલ દરમિયાન કંપ્લીટ મોબાઈલ પ્રોડક્શન, નો કોસ્ટ EMI અને એક્સચેન્જ ઓફર્સનો લાભ મળશે. સાથે જ ગ્રાહક HDFC બેન્ક ક્રેડિટ કાર્ડ્સ અને EMI ટ્રાજેક્શન પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉંટ લાભ પણ લઇ શકો છો. હાલ સેલ શરુ થવા પહેલા કંપનીએ કેટલીક સ્માર્ટફોન ડિલ્સનો પ્રિવ્યુ કર્યો છે. આવો જાણીએ બેસ્ટ સ્માર્ટફોન ડિલ્સ
iPhone 11
ફ્લિપકાર્ટ પર iPhone 11 હાલ 51,999 રૂપિયામાં લિસ્ટેડ છે. જો કે બેનર મુજબ ગ્રાહકો આ સેલમાં 46,999 રૂપિયામાં ખરીદી શકશે. આ ફોન A13 Bionic પ્રોસેસર અને 12MP + 12MP રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે.
POCO X3
POCO X3નો બેસ મોડલ હાલ ફ્લિપકાર્ટ પર 16,999 રૂપિયામાં લિસ્ટેડ છે. પરંતુ ફ્લિપકાર્ટ ઇલેક્ટ્રોનિક સેલ્સ દરમિયાન 14,499 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોન 732G પ્રોસેસર, 6000mAh બેટરી અને 64MP + 13MP + 2MP રિયર કેમેરા સાથે આવે છે.
POCO C3
POCO C3નો બેસ વેરિયંટ હાલ ફ્લિપકાર્ટ પર 7,499 રૂપિયામાં લિસ્ટેડ છે. જોકે સેલ દરમિયાન એ માત્ર 6,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોન 13MP ટ્રિપલ કેમેરા સેટઅપ અને 5000mAhની બેટરી સાથે આવે છે.
Nokia 5.4
Nokia 5.4ની વાત કરીએ તો બેસ વેરિયંટ ફ્લિપકાર્ટ પર 13,999 રૂપિયામાં હાલ લિસ્ટેડ છે. ગ્રાહક સેલ દરમિયાન એને 10,999 રૂપિયાની શરૂઆતી કિંમત પર ખરીદી શકશો. ગરહકો 3,000 રૂપિયાની છૂટ પ્રીપેડ ઓર્ડર્સ પર મળશે. આ ફોન 48MP ક્વૉડ કેમેરા સેટઅપ અને સ્નેપડ્રેગોન 662 પ્રોસેસર સાથે આવે છે.
Samsung Galaxy S20 FE
Samsung Galaxy S20 FEની વાત કરીએ તો આ સ્માર્ટફોન 120Hz સુપર AMOLED ડિસ્પ્લે અને 32MP સેલ્ફી કેમેરા સાથે આવે છે. ફ્લિપકાર્ટ પર આ હાલ 44,999 રૂપિયામાં લિસ્ટેડ છે અને સેલ દરમિયાન એની કિંમત એટલી જ રહેશે. જુના એક્સચેન્જ પર 7,000 રૂપિયાનું એડિશનલ ડિસ્કાઉન્ટ મળશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31