GSTV
Gujarat Government Advertisement

પત્નીએ શારીરિક સબંધ બાંધવા પતિને ખુરશી સાથે બાંધ્યો….પછી જે થયું જાણી તમારું મગજ હલી જશે

પત્ની

Last Updated on March 12, 2021 by

મહારાષ્ટ્રના નાગપુરથી એક એવો મામલો સામે આવ્યો છે જ્યાં એક મહિલાએ પોતાના પતિની હત્યા કરી દીધી છે. આ મહિલા એ વ્યક્તિની પાંચમી પત્ની છે. પહેલા મહિલાએ ખુરશી પર બેસાડ્યો, પછી બંને હાથ બાંધી દીધા અને સબંધ બનાવ્યા અને એની હત્યા કરી નાખી. રિપોર્ટ મુજબ, પોલીસે જણાવ્યું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે પાંચમી પત્ની દ્વારા પતિની હત્યા કરવાની વાત સામે આવી છે. પત્નીએ પહેલા પતિને પોર્ન બતાવી, પછી પતિના હાથોને ખુરશી સાથે બાંધી દીધા, પછી શારીરિક સબંધ બાંધ્યા અને ગળું કાપી નાખ્યું.

મહિલાની કરાઈ ધરપકડ

ઘટનાની જાણકારી પોલીસ આયુક્ત અમીતેશ કુમારે આપી છે . મહિલાએ પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. તે મૃતકની પાંચમી પત્ની છે. મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે. મળતી માહિતી મુજબ મહિલા પતિની ધોખાધડીથી નારાજ હતી અને પારિવારિક કકળાટના કારણે ઘણા મહિનાથી અલગ રહેતી હતી. છેલ્લા કેટલાક મહિનામાં મૃતક લક્ષ્મણ નાગપુર એકલા રહેતા હતા. આ વચ્ચે 8 માર્ચે એમની પત્ની સ્વાતિ એમને મળવા આવી. સ્વાતિએ લક્ષ્મણના હાથ પગ ખુરશી સાથે બાંધી દીધા. શારીરિક સબંધ બનાવ્યા. ત્યાર પછી ચપ્પૂએ ગળું કાપી નાખ્યું અને ફરાર થઇ ગઈ.

પોલીસે કર્યા ઘણા ખુલાસા

બીજા દિવસે એટલે 9 માર્ચે લક્ષ્મણની હત્યા થયાની જાણકારી પોલીસને મળી. પોલીસે તપાસ શરુ કરી તો ઘણા ખુલાસા થયા. મૃતક દ્વારા પાંચ લગ્ન કર્યા હોવાની વાત સામે આવી. પાંચમી પત્નીએ પોલીસને ઉલઝાવવાની કોશિશ કરી. પરંતુ કડક પૂછપરછ પછી એમનો ગુનો સ્વીકાર્યો.

લક્ષ્મણ અને સ્વાતિને ત્રણ માસનો બાળક પણ છે . લક્ષ્મણ મલિક સેવાથી નિવૃત્ત થઇ ચુક્યા હતા. અને એમના પેન્શનને લઇને પણ વિવાદ ચાલી રહ્યો હતો. આરોપ છે કે આ વિવાદના કારણે સ્વાતિએ પતિ લક્ષ્મણનું મર્ડર કરી નાખ્યું.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો