Last Updated on March 10, 2021 by
એપલ પોતાના યુર્ઝસને ખુશ કરવા હમેશા પોતાની સુવિધાઓમાં ફેરબદલ અથવા તો નવી સુવિધા આપતું રહે છે. ત્યારે હવે એપલે તેના યુર્ઝસ માટે એક નવી સુવિધાનો સમાવેશ કર્યો છે.
આઈક્લાઉડના ફોટા હવે ગુગલ ફોટોઝમાં થશે ટ્રાસંફર
અત્યાર સુધી એપલના આઈક્લાઉડમાં ફોટા, વિડીયો કે ફાઈલ ટ્રાસંફર કરવાની સુવિધા ન હતી, પણ હવે તે શક્ય બન્યુ છે. એપલે હવે તેના યુર્ઝસને એક નવી સુવિધા આપી છે જેમાં આઈક્લાઉડના ફોટા ઓટોમેટીક ગુગલ ફોટોઝમાં ટ્રાસંફર થઈ શકશે.
એપલની નવી સુવિધાઓ
એપલે તેની નવી સુવિધા બાબત જાણકારી આપતા ક્હયુ છે કે, આ પ્રોસેસ ઘણી જ સરળ છે અને આ ટ્રાન્સફરમાં jpg, png, webp, gif, mpg, mod, mmv, tod, wmv, asf, avi, divx, mov, m4v, 3gp, 3g2, mp4, m2t, m2ts, mts અને mkv સર્પોટ કરે છે.
આઈક્લાઉડ લાઈબ્રેરીનો ફોટા કઈ રીતે થશે ટ્રાંસફર
- – કોઈપણ વેબ બ્રાઉઝર કે ક્રોમમા Privacy.apple.com પર જાઓ
- – હવે તમારી એપલ આઈડીથી લોગઈન કરી Continue કરો
- – હવે “Request to Transfer a Copy of Your Data” પર કલિક કરો
- – ડ્રોપ ડાઉન મેનુ પર કલિક કરી Google Photos પર જાઓ
- – હવે જે ફાઈલ કે કંટેટને ટ્રાંસફર કરવા ઈચ્છો છો તેને સિલેક્ટ કરો
- – એક નવી વિન્ડો ખુલશે એમા ગુગલ અકાઉંટ લોગઈન કરો
- – ત્યારબાદ ટ્રાંસફર માટે પરમિશન આપો. ત્રણ થી સાત દિવસની અંદર ફાઈલ ગુગલ ફોટોઝમાં ટ્રાંસફર થઈ જશે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31