Last Updated on March 7, 2021 by
જો તમે સસ્તામાં શોપિંગ કરવા ઈચ્છો તો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા(SBI)ની આ ખાસ ઓફરનો તાત્કાલિક ફાયદો ઉઠાવો. 4 માર્ચથી શરુ થયેલ આ ઓફરનો આજે છેલ્લો દિવસ છે. આ ઓફર 7 માર્ચ સુધી વેલીડ છે. એટલે આજે આ ઓફરનો ફાયદો લેવાનો અંતિમ દિવસ છે. જણાવી દઈએ કે આ ઓફરનો લાભ લેવા માટે તમારે કેટલીક શરતોને ફોલો કરવું પડશે.
કઈ બ્રાન્ડ પર મળી રહ્યું છે ભારી ડિસ્કાઉન્ટ
જણાવી દઈએ કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ આ ઓફર અંગે ટ્વીટ કરી જણાવ્યું છે. બેંકે ટ્વીટમાં લખ્યું કે આ સ્પેશલ ઓફર તમારા માટે 4થી 7 માર્ચ સુધી છે. આ દરમિયાન જો તમે આ એપથી પેમેન્ટ કરો છો તો તમને આ છૂટ મળશે. તમને જણાવી દઈએ કે આ ઓફરનો ફાયદો એમેઝોન, એપોલો, ઈએમટી, ઓયો, રેમન્ડ અને વેદાંતૂનું પેમેન્ટ કરવા માટે કરી શકો છો.
કેટલી મળશે છૂટ
એમેઝોન પર તમને એક્સ્ટ્રા 7.5% અનલિમિટેડ કેશબેક મળશે
અપોલો પર તમને 20% સુધી છૂટ મળશે
ઇઝમાઇટ્રીપ પર તમને 850 રૂપિયા સુધી છૂટ મળશે
ઓયો પર તમને 505 સુધી છૂટ મળશે
રેમન્ડ પર 20% સુધી છૂટ મળશે
વેદાંટુ પર તમને 50+25% સુધી છૂટ મળશે.
કેવી રીતે ઇન્સ્ટોલ કરશો SBI YONO App
યોનો એપ (YONO App) ઇન્સ્ટોલ કરવું ખુબ સરળ છે, એના માટે તમારી પાસે સ્માર્ટફોન હોવો જોઈએ.
તમારી પાસે Android ફોન છે તો ગુગલ પ્લે સ્ટોર અને જો I-phone હોય તો એપ્પલ સ્ટોરથી એને ડાઉનલોડ કરી શકો છો.
અહીં તમને સર્ચ બારમાં “SBI YONO App” ડાઉનલોડ સર્ચ કરો. તમારી સામે એસબીઆઈના આ એપ આવી જશે. એને ડાઉનલોડ કરો અને ફરી ઇન્સ્ટોલ કરી શકો છો.
YONO appને ઇન્સ્ટોલ કર્યા પછી પોતાના એકાઉન્ટ અને એટીએમની ડિટેલ્સ નાખી રજીસ્ટર્ડ યુઝર બની શકો છો.
49 કરોડ છે બેન્કના ગ્રાહક
જણાવી દઈએ કે આ સમયે દેશમાં એસબીઆઈના લગભગ 49 કરોડ ગ્રાહક છે. એ ઉપરાંત બેન્કના ડિજિટલ પ્લેટફોર્મ પર દર રોજ 4 લાખ ટ્રાન્જેક્શન તાહ્ય છે. થાય જ યોનો પર લગભગ 2.79 કરોડ ગ્રાહક છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31