GSTV
Gujarat Government Advertisement

સાવધાન: ખૂબ જ નુકસાન થાય છે મોડી રાતે ખાવાથી, જો તમને પણ હોય આવી આદત તો બદલી નાખજો

Last Updated on March 2, 2021 by

આજની દોડધામવાળી જીંદગીમાં મોડી રીતે ખાવાની આદત કેટલાય લોકોમાં હોય છે. જો કે, આ આદત આપના માટે ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે છે. મોડી રાતે ખાવાનું ખાવાથી કેટલીય સમસ્યાઓ આવી શકે છે. અમે અહીં આપને આવા જ નુકસાન વિશે વાત કરવાના છીએ.

  • મોડી રાતે ખાવાનું ખાવાથી પાચનતંત્ર ખરાબ થઈ જાય છે. આ આદતના કારણે ગૈસ્ટ્રિકની સમસ્યા પણ આવે છે. મોડેથી ખાધેલું બરાબર પચતુ નથી. જેના કારણે ગેસની સમસ્યા થાય છે.
  • રાતે મોડેથી ખાવાથી ઉંઘ પણ આવતી નથી. રાતે ઉંઘ ન આવવી, બેચેની થવી આ તમામ લેટ નાઈટ ખાવાનું ખાવાથી થાય છે.
  • મોડી રાતે ખાવાથી મેટાબોલિઝ્મ ધીમુ થઈ જાય છે. જે કૈલોરી વિસ્ફોટમાં જેટલુ પ્રભાવી નથી, તેટલુ દિવસમાં રહે છે. જેના કારણે વજન વધવા લાગે છે.
  • રાતે મોડા ખાવાના કારણે બ્લડ પ્રેશર વધવુ અને ડાયાબિટીસની સમસ્યાનું કારણ બની શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો