GSTV
Gujarat Government Advertisement

BIG NEWS: પીએમ મોદી બાદ ગૃહમંત્રી અમિત શાહે લીધી કોરોના વેક્સિન, જાણો કયા-કયા નેતાઓનો સમાવેશ

Last Updated on March 1, 2021 by

દેશભરમાં આજે કોરોના વેક્સિનેશન 2.0 નું અભિયાન એટલે કે બીજો તબક્કો ચાલી રહ્યો છે. આ તબક્કામાં 60 વર્ષથી વધારે ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. એવામાં આજ રોજ સોમવારના રોજ સૌ પહેલાં કોવિડ-19 વેક્સિનનો AIIMS દિલ્હી ખાતે પ્રથમ ડોઝ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધો હતો.

ત્યાર બાદ નીતિશ કુમાર, નવીન પટનાયક, શરદ પવાર સહિતના નેતાઓ વેક્સિન લગાવી ચૂક્યાં છે. ત્યારે તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ કોરોના વેક્સિન લગાવી છે. મેદાંતાની ડૉક્ટરોની ટીમે અમિત શાહને કોરોના વેક્સિન લગાવી છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો