Last Updated on February 26, 2021 by
નોકરિયાત લોકો માટે સેલરીથી ટેક્સ કપાવો સામાન્ય વાત છે. પરંતુ તમે ભવિષ્ય માટે રોકાણ કરી પોતાનો ટેક્સ બચાવી શકો છો. આવો જાણીએ આ રીત અંગે જે તમને ભવિષ્યમાં મદદ જ નહિ પરંતુ સેલરીમાંથી કપાતા ટેક્સથી પણ બચાવશે.
80સીમાં મળવા વાળી છૂટ
સેલરીથી ટેક્સ બચાવવાની સૌથી મોટી રીત છે 80સી હેઠળ મળવા વાળી છૂટ છે. આ સેક્સનમાં તમે હેલ્થ ઇન્શ્યોરન્સ, LIC વગેરેના ભવિષ્ય માટે રોકાણ કરી શકે છે અને પૈસા બચાવી શકે છે.
નેશનલ પેન્શન સિસ્ટમમાં યોગદાન
ટેક્સ બચાવવાની બીજી રીત છે નેશનલ પેન્શન સિસ્ટમમાં રોકાણ. તમે ભવિષ્ય માટે આમાં રોકાણ જ નહિ પરંતુ પોતાના રિટર્નને બતાવી ટેક્સ છૂટ મેળવી શકો છો.
80CCD (2D) હેઠળ મળવા વાળી છૂટ
તેસક બચાવવાની ત્રીજી રીત 80CCD (2D)માં મળવા વાળી છૂટ છે. એ હેઠળ તમે અલગ અલગ પેન્શનમાં રોકાણ કરી પોતાનો ટેક્સ બચાવી શકો છો.
સેક્સન 24બી હેઠળ છૂટ
ઘર ખરીદવા અથવા બનાવવા માટે જો તમે હોમ લોન લીધી છે તો સેક્સન 24બી હેઠળ તમે લોનનું વ્યાજ બતાવી ટેક્સ પર છૂટ મેળવી શકો છો.
સેક્સન 80ડી હેઠળ છૂટ
સેક્સન 80ડી હેલ્થ ઇન્શ્યોરંસનું પ્રીમિયમ બતાવી તમે ટેક્સમાં છૂટ મેળવી શકો છો. અલગ અલગ ઇન્શ્યોરંસની પોતાની લિમિટ્સ પણ છે.
સેક્સન 80યુ હેઠળ છૂટ
ટેક્સ નિયમ મુજબ સેક્સન 80યુ અને 80% દિવ્યાંગને ઇનકમ ટેક્સમાં છૂટ મળશે.
સેક્સન 80જી હેઠળ છૂટ
સેક્સન 80જી હી હેઠળ એક ટેક્સપેયર ચેરિટી હેઠળ ઇનકમ ટેક્સમાં છૂટ મેળવી શકે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31